________________
રાષ્ટ્રીએ રમવતી પુત્રી થઈ. પ્રભાવતીના ભાઈ પ્રભાકર હતો એ કનકપુરના રાજા હતા.
એ ભાઈ બહેને સતાનેા થયા પહેલાં કાલકરારે કરેલા કે એક બીજાના પુત્ર—પુત્રીના પરસ્પર લગ્ન કરાવવા. એ શ મુખ વિમલાનનાના લગ્ન પ્રભાકરના પુત્ર વિભાકર સાથે થવા જોઈએ. પણ વિમલાનનાએ કનકરશેખરના ગુણા સાંભળ્યા ત્યારથી તે તેની અત્યંત અનુરાગી બની એડી છે. પિતાએ વિમલાનનાને કુશાવત પુરે મેાલી અને બહેન રત્નવતી પણ સાથે જ આવી છે. અમને ત્રણને કુમારને લેવા માલ્યા છે. અને રસ્તવતી સાથે લગ્ન કરવા નવિન કુમારને સાથે લેતા આવવા અમને જણાવ્યુ છે. પદ્મરાજાએ મંત્રીની વાત સાંભળી કુમારેાની સંમતિ મેળવી બન્નેને કુશાવત નગરે માકલ્યા.
મારી (ન"દિવધ નની) સાથે પુણ્યાય મિત્ર અને વૈશ્વાનર પણ હતા. રસ્તામાં રૌદ્રચિત્ત નગર આવ્યુ. વૈશ્વાનરની માતા અને દ્વેષગજેન્દ્રની પત્ની અવિવેકતાએ “હિંસા” સાથે લગ્ન કરાવી આપ્યાં, કે જે “દુષ્ટાભિસંધી” રાજા અને “નિષ્કરુણતા” રાણીની પુત્રી હતી. હિંસાને પ્રસન્ન રાખવા વૈશ્વાનરની સલાહથી હું અનેક હિંસા, શિકારા કરવા લાગ્યા.
અમે આગળ વધ્યા. કુશાવર્તની ભાગોળે અખરીષ બહારવટીઆએ સાથે ભીષણ જંગ ખેલાયેા. ડાકુ આગેવાન પ્રવસેન નદિવધનના હાથે મૃત્યુ પામ્યા. સન્માન પૂર્ણાંક નગરપ્રવેશ થયા. વિમલાનનાએ કનકરોખર સાથે લગ્ન કર્યાં અને રત્નવતી નંદિવધનને પરણી.
ત્રણ દિવસ પછી વિમલાનના અને રત્નવતી ઉપવનમાં ફરવા ઝુએલા. અચાનક કોઈએ અપહરણ કર્યુ એટલે શેારાકાર મચી ગંધા, નદિવધન અને નીખરે લશ્કર લઈ પી પકડયા. કા