________________
૩ર
સુમુદ્ધિમંત્રી મધ્યમમુદ્ધિની ભક્તિ માટે પેાતાના ભવને લઈ ગએલ તે પણ અહીં આવી પહોંચ્યા. રાજા વિગેરે સૌ મળ્યા. મત્રીએ ચૈત્ય, ઉદ્યાન વિગેરેના પ્રભાવ કહી બતાવ્યો. ક્ષેત્રની અસરા સબંધી અને મ વિલાસ રાજા સબંધી મહત્વપૂર્ણ માહિતી આપી.
રાજાને મનીષી ઉપર સ્નેહ જાગ્યા એથી દીક્ષા લંબાવવા વિનંતિ કરતાં, મંત્રીએ, એમ ન કરવા સમજાવ્યા. રાજાએ મહાઅભિનિષ્ક્રમણ ઉત્સવ કર્યો. ઉત્સવ આકર્ષક અને અદ્ભુત હતા છતાં મનીષીના મુખ ઉપર આનંદ કે આકષ ણુની રેખા પણ જણાતી ન હતી. નિલેપ હતા.
આ પ્રસંગથી શત્રુમન રાજા, મદનક દલીરાણી અને સુબુદ્ધિ મંત્રી વિગેરેને દીક્ષાની ભાવના થઈ. સુલાચન પુત્રને રાજ્યાભિષેક કર્યાં અને સૌએ દીક્ષા લીધી. શુભસુ ંદરી, સામાન્યરૂપા અને અકુશળમાળાના પુત્રોની એળખ કરાવી. કવ્યના ઉપદેશ આપ્યા. અનુક્રમે મનીષી એજ ભવમાં મેક્ષે ગયા અને રાજા, મધ્યમમુદ્ધિ, મંત્રી, મદનકલી વિગેરે દેવલાકે ગયા.
(આંતર કથાનક પૂણુ.)
સૌંસારીજીવ મૂળવાર્તા ચાલુ કરે છે.
વિદુરે વાર્તા કહ્યા પછી ન ંદિવધ નને વૈશ્વાનરની મિત્રતા ન રાખવા સમજાવ્યું, ન ંદિવને તતડાવીને વિદુરને અપશબ્દો કહી તમાચા ચાડી દીધા. વિદુરે પદ્મરાજાને વાત કરી અને કુમારને વૈશ્વાનરની મિત્રતા છેડાવવી મુશ્કેલ છે, એવા અભિપ્રાય વ્યક્ત કર્યાં.
નંદિવન યુવાવસ્થામાં આવતાં રાજાએ વૈભવ યુક્ત મહેલ રહેવા આપ્યા. એકવખત પિતાને નમી પાળે વળતા હતા ત્યાં ધવલ’ સેનાપતિએ પિતાજીને સંદેશા કહ્યો. “ કુશાવનગરના “કનકચૂડ”