________________
સ્વ. જગજીવનદાસ રતનશીભાઈ બગડીયા
દામનગર
૭૫, વર્ષની ઉંમરે ખૂબ સમાધિ ભાવે પૂજ્ય સતીઓના સાનિધ્યમાં તા.૪--૧૯ ના રાજ પ્રસન્નચિર વિદાય લીધાનું દ્રશ્ય આજે પણ અમારી આંખો સમક્ષ તરે છે. રોગના આગમનથી અંતિમ સમય વચ્ચેના બે માસના ગાળા આશુ પ્રેક્ષા કરવાની સુંદર તક આપી ગયો જેથી એમના વીરલ અને સાધક આત્માની આજીવન ધર્મકરણીને સરવાળા પ્રત્યક્ષ જેવા અમે ભાગ્યશાળી થયા છીએ.
લી. આપને, સમસ્ત પરીવારના વંદન
વસંતલાલ કેશવલાલ પટેલ ખભાત
આપે અમારા જીવનમાં સત્ય, નીતી, સદાચાર અને ધર્મનાં સંસ્કારોનું સિંચન કરી સત પ્રેરણા આપી જીવનના દરેક કાર્ય માં યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે. તેમજ 20 વનને ઉજજવલ બનાવવા હરહમેશા પ્રયત્નશીલ રહ્યા છો. આપના અમારા પર અનંત (૨) ઉપકાર છે, તે ઉપકાર માંથી યુતકિચિત મુક્ત થઈએ એજ ભાવના.
લી. આ પને પરિવાર