________________
પૂજાસ'ગ્રહ સા
દિને થયા જન્મ, દિશિકુમારી કરે સૂઇકસ્મ; હરિ ઘટનાદે મેલી, મેમથે રચે મજ્જણકેલી. ૨
વરચંદ્ર યાગે જિઃ તેરસ વદિ તવ મઝણી તવ ચલિય આસન સુણિય સવિ સુવિદસથે
તાલ ( નાભિરાયવરે નદન જ મયાએ એ દેશી ) વિશ્વસેન પ ઘર નદન જમિયાએ; તિહુયણ ભવિયણ પ્રેમશુ' પ્રામિયાએ, [ ક ]
હાંરે પ્રણમિયા ચઉદ્રે ઇંદ, લેઈ વે મેસિંગર દ; સુનદી નીર સમીર, તિહાં ખીરજનિધ નીર. ૧
શ્રી શાંતિનાથ ભગવાનના જન્મ જેઠ વદ ૧૩ (ગુજરાતી વૈ. વ, ૧૩ )ના દિવસે શ્રેષ્ઠ પ્રકારે ચંદ્રમાને યાગ આવ્યે મધ્યરાત્રિએ થયા ત્યારે દિક્કુમારિકાએએ આવીને સૂતિકમ કર્યું હતું, તે વખતે શક્રેન્દ્રનુ આસન પણ ચલાયમાન થવાથી પેાતાના સર્વ પિરવારને સુઘાષા ઘંટના નાદથી ભેગા કરીને ત્યાં આવીને ભગવાનને લઇને મેરુના શિખરે તેમના જન્મસ્નાત્ર મહાત્સવ કર્યાં હતેા. ર
તાલના અ—વિશ્વસેન રાળના ઘેર પુત્રને જન્મ થયેા છે, તેથી ત્રણે લેાકના ભવ્યે પ્રેમથી પ્રણામ કરે છે.
છુટકના અથ—ચાસઠે ઇંદ્રો ભગવાનને પ્રણામ કરીને મેસિંગર ઉપર લઇ જઇને સ્થાપે છે. તે પ્રસગે ગંગાનદીના નીર તથા ક્ષીરસમુદ્રના પાણી વગેરે તથા ઉત્તમ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org