________________
શાંતિજિન કળશ સાથે
પ૯
વળી હેડી ન એહની કરતા ભુવન મઝાર, લોકોત્તર ચરિતે ધન્ય હશે અવતાર, વળી જ્ઞાનવિમળ ગુણ જેહના કહેતાં પાર, ન લહે મુખ કહેતાં જ સુરગુરુ અવતાર, ૧૫
ઢાળ ] સબ્રસિદ્ધ વિમાનથી તવ ચવિય ઉરિ ઉપન્ન, બહુ ભભદ્દવ કસિણ સત્તરમી દિવસ ગુણ સંપન્ન તવ રેગ સેગ વિયોગ વિફર મારી ઈતિ શમંત,
વર સયલ મંગલ કેલિકમલા ઘરઘરે વિલસંત, ૧ થવાનું નથી તેવા શ્રી શાંતિનાથ ભગવાનના ચરણેને ત્રણે ભુવન ભક્તિભાવે હાથ જોડીને નમશે. ૧૪.
આખા વિશ્વમાં તેમની સાથે કેઈપણ સરખામણી કરી શકે નહીં તેવું તેમનું લેટેત્તર ચરિત્ર હોવાથી તેમને જન્મ પણ ધન્ય કહેવાશે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી કહે છે કે–ચાવત્ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ તે ભગવાનના ગુણે સ્વમુખે કહેવા જાય તે પણ તે ગુણોને પાર આવે તેમ નથી તેવા અનંતાનંત ગુણવાળા શાંતિનાથ ભગવાન છે. ૧૫
દ્વાનો અથ શ્રી શાંતિનાથ ભગવાનને જીવ સર્વાWસિદ્ધ વિમાનથી ચ્યવને અચિરામાતાની કુક્ષિમાં ભાદરવા વદી ( ગુજરાતી શ્રાવણ વદી ) સાતમના ગુણયુક્ત દિવસે ઉત્પન થયે ત્યારે લેકમાં પણ રોગ, શોક, વિયેગ, વિગ્રહ, મારી, મરકી વગેરે ઉપદ્ર શમી ગયા હતા અને તે નગરમાં ઘેર ઘેર ઉત્તમ પ્રકારના મંગળ અને ક્રિીડા મહોત્સવે થયા હતા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org