________________
શાંતિ કળશ સાથે
પ૭ વળી ભવનવિમાનાધિપ ચઉ દેવનિકાય, સેવિત એ હશે પાસે સુરસમુદાય; બારમે એ જાણે તેરમે રણને રાશિ, ધન કંચન દેઈ કરશે ત્રિગડે વાસી. જ્ઞાનાદિક ગુણમણિ દેશ ભવિને એહ, વરવારિકા ઘોષી પૂરવારે ગુણગેહ, નિજ કર્મ ઈંધણને ધ્યાનાનલશું જાણી, નિજ આતમ નિર્મળ કંચન પરિઅજીઆલી. ૧૧ નિમ અગ્નિસમ હમવિ સેવન કરી શુદ્ધ,
ચૌદસમે સુહણે અષ્ટકમ ખયે સિદ્ધ; - બારમા સ્વપ્નમાં જે ભવન કે વિમાન જુએ છે તે એવું જણાવે છે કે-ચારે પ્રકારના દેને સમૂહ તેની સેવા કરશે. અને તેરમા સ્વપ્નમાં જે રત્નને રાશિ જુએ છે તે એવું કહે છે કે- તમારે પુત્ર વર્ષ દાનમાં સર્વને યથેચ્છ ધનસુવર્ણાદિ આપીને પતે સમવસરણમાં બેસીને દેશના આપશે. ૧૦
અનંત ગુણના ભંડાર તુલ્ય ભગવાન પૂર્વે જેમ વષીદાનમાં વરવરિકા–જેને જે જોઈએ તે માગો, એવી ઘોષણા કરી હતી તેમ વિજીને જ્ઞાનાદિ ગુણમણિએ આપશે. (અંતે ચૌદમા સ્વપ્નમાં જે ધૂમ રહિત અગ્નિ જુએ છે તે એવું જણાવે છે કે-) તમારે પુત્ર ધ્યાનરૂપી અગ્નિથી પોતાના સર્વ કર્મરૂપ ઈધનને બાળી નાખીને આત્માને નિર્મળ કંચન જે કશે. ૧૧
વળી ભવ્યરૂપી સુવર્ણને શુદ્ધ કરીને પોતે પણ આઠે કર્મને ક્ષય કરીને સિદ્ધ થશે. આ રીતે ચૌદ સ્વપ્નનાં જુદા જુદા અર્થ બતાવ્યા. હવે ચદે સ્વપ્નને સંપિડિત અર્થ
* * * * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org