Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ટ
एसिं जं आवरणं पडुव्व चक्खुस्स तं तया-ऽऽवरणं । दसण-चउ पण-निद्दा वित्ति-समं दसणा-ऽऽवरणं ॥९॥
શબ્દાર્થ—એસિં=એ જ્ઞાનેનું જં=જે. આવરણું =આચ્છાદન. પડુરવ=પાટાની પેઠે. ચખુસ આંખના. તંતે તયાડડવરણુંજોનું આવરણ દસમુચઉદર્શનવરણય ચાર. પણ-નિદા=પાંચ નિદ્રા. વિત્તિ-સમંત્ર પિળી આ-પહેરેગીર જેવું. દસણુડલવરણું=દર્શનાવરણીય કમ ૯.
ગાથાર્થ. ચક્ષના પાટાની પેઠે એ જ્ઞાનેનું જે આચ્છા દનઃ તે-તે આવરણ કર્મ છે.
ચાર દર્શન અને પાંચ નિદ્રા છે. દર્શનાવરણીયકર્મ પ્રતિહારી જેવું છે. હાલ હવે જ્ઞાનાવરણીય કમ્મ: તે શું કહીએ? તે કહે છે –
એ પાંચ જ્ઞાનનાં જે આવરણ, તેને જ્ઞાનાવરણીય કહીએ.
આવરણ તે આંખના પાટાની પેરે. જેમ આંખે પાટે બચ્ચે કાંઈ સુઝે નહિ. તેમ-અતિજ્ઞાનનાં આવરણ આડાં આવે, તેથી મતિ ઉપજે નહિ; તે-મતિજ્ઞાનાવરણીય કહીએ. ૧,
શ્રુતજ્ઞાનનાં આવરણ આડાં છતે શ્રુત આવડે નહિ, તે-શ્રુતજ્ઞાનાવરણીય કહીએ. ૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org