________________
૩૭૧
૨૦ મી ગાથા
નિદ્રાને ઉદય હેય–લના પરિણામ હોવાથી મતાન્તરે છઠે ક ગા. ૯ મી.
ર૧-રર મી ગાથા
પ્રથમની ર૭ પ્રકૃતિઓ કાયયોગને લગતી છે. એટલે કાયયોગનું સંધન થવાથી તેનો ઉદય બંધ પડી જાય છે. સત્તામાં હોય છે. અને અગિના દિ–ચરિમસમય સુધીમાં સત્તામાંથી પણ ચાલી જાય છે, સુસ્વર-દુઃસ્વરને પણ વાયેગનું સંધન થવાથી ઉદય હેઈ શકે નહીં.
માત્ર મોક્ષના અસાધારણ નિમિત્ત કારણભૂત પુણ્યોદયાત્મક પ્રકૃતિ પ્રાયઃ ૧૪ મા ગુણસ્થાનક સુધી યે ઉદયમાં હોય છે. માટે જ ત્યાં સંસારી અવસ્થા મનાય છે. પછી સિદ્ધાવસ્થા થાય છે. એટલે એક પણ કર્મ ઉદયમાં કે સત્તામાં નથી હોતું, સત્તામાં પણ ૧૪ મે ગુણસ્થાનકે લગભગ આ જ પ્રકૃતિઓ હોય છે.
અભ્યાસીએ ઉદયની ૧૨૨ પ્રકૃતિનું યંત્ર બનાવવાથી એક એક પ્રકૃતિ કયા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે ? તે સ્પષ્ટ સમાજમાં આવી જશે. તેમજ કઈ કઈ પ્રકૃતિએ કયા ગુણઠાણે ઉદયમાં ન હોય, તે પણ સ્પષ્ટ સમજાશે તે બરાબર સમજ્યા પછી-હૃદયગત યાદ કર્યા પછી-ઉદયમાં હોવાના અને ન હોવાના કારણોની વિચારણા કરવી. જેમ ચૌદ ગુણઠાણામાં કઈ કઈ ન બંધાય, તેને યંત્ર આઠેય કમવાર બનાવી લે, તે પ્રમાણે ઉદય, ઉદીરણા અને સત્તાને લગતા પણ બનાવી લેવાથી અભ્યાસ વધારે ચોકકસ થશે. ઉદયના નિમિત્તો લગભગ નીચે પ્રમાણે છે. અભ્યાસીઓએ પિતાની બુદ્ધિથી કારણેને વિચાર કરવાથી કઈ પ્રકૃતિ અમુક ગુણસ્થાનકે શા કારણે ઉદયમાં હેય? તે લગભગ સ્વયં સમજી શકશે. અવિનાભાવિ=ની સાથે અવશ્ય હેનાર, એ અર્થ કર .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org