________________
કર્મો, બંધાદિ-લબ્ધાત્મ–લાભમે, તેવા બંધાદિલબ્ધાભ-લાભવાળા કર્મોની સ્થિતિ-કમ પરમાણુઓનું અવસ્થાન-સદૂભાવ-વિદ્યમાનતા, તે સત્તા. અહિંબંધ આદિ શબ્દમાં આદિ શબ્દથી સંક્રમણ વિગેરે લેવા.
આત્મા સાથે કામણ વગણ ન જોડાઈ હોય, ત્યાં સુધી તે કામણ વગણા કહેવાય છે, અને જે સમયે આત્મા સાથે જોડાય છે. તે સમયથી તેનું કામ એવું નામ શરૂ થાય છે. અને જ્યાંથી કર્મ તરીકેનું તેનું સ્વરૂપ શરૂ થાય છે. ત્યારથી આત્મા સાથે તેની વિદ્યમાનતા–તે કર્મની સત્તા-ગણાય છે, જેમકે-નરગતિને બંધ થાય ત્યારથી, તે ઉદયમાં આવીને નિજારી ન જાય ત્યાં સુધી નરકગતિ નામકર્મની સત્તા ગણાય છે. કેમકે તે કર્મ પુદ્ગલેએ નરકગતિ નામકર્મ તરીકેનું પોતાનું આત્મસ્વરૂપ બંધથી મેળવ્યું છે, માટે નરકગતિની સત્તા ગણાય છે. હવે તિર્યંચગતિ નામકમે એવી રીતે તિર્યંચગતિ નામકર્મ રૂપે પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું હેય, તે તેની પણ સત્તા ગણાય છે. કદાચ નરકગતિ નામકમ તિયચગતિ નામકમમાં સંક્રમી જાય તે-તિર્યંચગતિએ બંધ વડે સ્વસ્વરૂપ મેળવ્યું હતું. તેમાં નરકગતિ નામકમને સંક્રમ થવાથી તિ, ગતિએ સંક્રમ છે પણ પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું અને તેની સત્તા કાયમ રહી, પરંતુ નરકગતિ નામકર્મની સત્તા બંધથી ઉત્પન્ન થઈ હતી, છતાં તેને સંક્રમ થઈ જવાથી તેની સત્તા બંધ પડી ગઈ, અને તિર્યંચગતિની સત્તા કાયમ રહી. એજ રીતે મિથ્યાત્વની સત્તા બંધથી થઈ હોય છે અને સમ્યકત્વ મેહનીય તથા મિશ્રમેહનીયની સત્તા મિથ્યાત્વના સ્થિતિ તથા રસના અપવતનથી નવી જ થાય છે. અને પરસ્પરમાં સંક્રમીને એક-બીજાની સત્તા નાબુદ પણ થાય છે.
અહીં આભલાભ શબ્દને અથ –તે તે કર્મે પિતપોતાનું સ્વરૂપ મેળવવું–પ્રાપ્ત કરવું, એ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org