________________
- ૩, અનાદિ મિથ્યાત્વી વસપણું પ્રાપ્ત કરેલઃ પૂર્વ – બદ્ધાયું ભવ્ય
આવા જીવો અનાદિ મિથ્યાત્વી હોવાથી, વિરોધી સમ્ય– ત્વ મેહનીય વિગેરે ૭ પ્રકૃતિઓ સત્તામાં હોય જ નહિ, તથા પૂર્વ બદ્ધાયુ છે, માટે અનેક જીવની અપેક્ષાએ ૧૪૧ પ્રકૃતિમાં સત્તામાં હોય. અમુક એક જીવની અપેક્ષાએ વિચારતાં અન્ય ગતિના આયુધ્યના બંધકજીવને ૧૩૯ પ્રકૃતિઓ સત્તામાં હોય,તદ્ગતિના આયુષ્યના બંધકને ૧૩૮ હોય.
, અનાદિ મિથ્યાત્વીઃ ત્રસપણુ પામેલ: અબદ્ધાયુઃ અભવ્ય
આ અનાદિ મિથ્યાત્વી હેવાથી, સમ્યકત્વ મેહનીય આદિ સાત પ્રકૃતિઓ સત્તામાં હોયજ નહિ. તથા અબદ્ધાયુ હોવાથી ભગવાતું એક આયુષ્ય સત્તામાં હોય, તેથી બાકીનાં ત્રણ આયુષ્ય સત્તામાં ન હોય, એટલે કુલ દસ પ્રકૃતિ વિના બાકીની ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય.
૫. અનાદિ મિથ્યાવીઃ બસપણું નહિ પામેલ; પૂર્વબદ્ધાયુ ભવ્ય . તથા
૬. અનાદિ મિથ્યાત્વીઃ બસપણું નહિ પામેલ: આબધાયુ ભવ્ય જીવો:
અભવ્ય જીવોના પ્રથમના બે ભંગ પ્રમાણે જ સત્તા ગણવી.
૭, અનાદિ મિથ્યાત્વીઃ ત્રસપણું પામેલઃ પૂર્વબદ્ધાયુ: ભવ્ય. આ છો અનાદિ મિથ્યાત્વી હોવાથી સમ્યક્ત્વ મોહનીય વિગેરે સાત પ્રકૃતિઓ વિના અનેક જીવોની અપેક્ષાએ ૧૪૧ પ્રકૃતિ હોય.
Jain Education International
onal
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org