________________
૪૦૭
બાદ પુષવેદના ક્ષયે ૧૦૫, ૧૦૪, ૧૦૧ અને ૧૦૦ પ્રકૃતિનાં સત્તાસ્થાન રહે.
હવે, પ્રસ્થાપકની અપેક્ષાએ વિચારીએ - નપુંસકવેદી શ્રેણી માંડનાર :* સ્ત્રીવેદ તથા નપુંસક વેદને તથા પુરુષવેદ અને હાસ્યાદિ ષટુકને સમકાળે ક્ષય કરે, તે નપુંસક વેદના ક્ષયેજ ૧૧૩, ૧૧૨ ૧૦૯ અને ૧૦૮ પ્રકૃતિનાં સત્તાસ્થાનકો હોય. હાસ્યાદિષકને ક્ષય થતાં ૧૦૧, ૧૦૫, ૧૨ અને ૧૦૧ પ્રકૃતિવાળા સત્તાવિક ન સંભવે. અન્ય સ્થાને થતાં ૧૧૩ વિગેરે વિકલ્પ સંભવે. પરંતુ ૧૦૬નું સત્તાસ્થાનક અન્ય કઈ પ્રસંગે નપુંસકદી ક્ષપકશ્રેણી માંડનારને હોય જ નહિ. માટે તે વિકલ્પ છે તેઓને સર્વથા વજ. સીદી શ્રેણી માંડનાર–
પુરૂષદ અને હાસ્યાદિષટ્રકને સમકાળે ક્ષય કરે છે, તેથી તે પ્રસંગે થતાં જે ૧૦૬, ૧૫, ૧૦૨ અને ૧૦૧ પ્રકૃતિના ચાર વિકલ્પ, ન સંભવે.
૧૦૬ ને વિકલ્પ પૂર્વોક્ત રીતિએ જ ન સંભવે, પરંતુ અન્ય વિકલ્પ તો અન્ય સ્થાને થતા હોવાથી અન્ય પ્રસંગે સંભવી શકે. પુરુષવેદી શ્રેણી માંડનાર–
ઉપર પ્રમાણે જ સત્તાસ્થાન હોય. ઉપરની વાત પ્રાસંગિક કહી. હવે આપણે આગળ વિચારીએ. આપણે વિચારી ગયા કે–પુરુષવેદના ક્ષયે ૧૦૫, ૧૦૪, ૧૦૧ અને ૧૦૦ પ્રકૃતિના ચાર વિકલ્પ રહે, તેમાંથી સંજ્વલન ક્રોધના ક્ષયે ૧૦૪, ૧૦૩, ૧૦૦ અને ૯૯ પ્રકૃતિ ના ચાર વિકલ્પ રહે, તેમાંથી સંજવલન માનના ક્ષયે ૧૦૩, ૧૨, લ૮ અને ૯૮ એ ચાર વિકલ્પ રહે, ત્યાર બાદ માયાના ક્ષયથી દશમાં ગુણસ્થાનકની શરૂઆત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org