________________
૪૧૦
સ્પર્શ. ૧૪, પાંચ વર્ણ. ૧૯, પાંચ રસ. ૨૪, પાંચ શરીર. ૨૯ પાંચ બંધન. ૩૪ પાંચ સંધાતન. ૩૯, નિર્માણ. ૪૦, છ સંધયણ ૪૬, અસ્થિર ૪૭. અશુભ ૪૮. દુભગ ૪૯, દુઃસ્વર ૫૦, અનાદેય, ૫૧, અયશ પર. છ સંસ્થાન ૫૮અગુરુલઘુ ચતુષ્ક ૬૨. અપર્યાપ્ત ૬૩. સાતવેદનીય અથવા અસાતા વેદનીય ૬૪. પ્રત્યેક ૬૫. સ્થિર ૬૬. શુભ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક અંગે પાંગ ૦. સુસ્વર , અને નીચગોત્ર આ ૭૨ પ્રકૃતિના ક્ષયે ૧૩ પ્રકૃતિ રહે.
અન્ય મત–મનુષ્યાનુપૂવ સહિત ૭૩ ના ક્ષયે ૧૨ પ્રકૃતિ રહે. જેઓને જિનનામ સત્તામાં ન હોય, તેઓને ૭૨ ના ક્ષયે ૧૨
અન્ય મત–મનુષ્યાનુપૂર્વી સહિત ૭૩ ના ક્ષયે ૧૧ પ્રકૃતિ, સત્તામાં રહે.
એ પ્રમાણે સ્વમતે-૧૨, ને ૧૩ પ્રકૃતિનું સત્તાસ્થાન. અને અન્ય મત-૧૧ ને ૧૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
તથા આહારક ચતુષ્ક સત્તામાં ન હોય, તેઓને ૬૮ પ્રકૃતિને ક્ષય થાય છે. કારણ કે ઉપરની ૭૨ પ્રકૃતિ આહારક ચતુષ્ક સહિત થાય છે, અને આહારક ચતુષ્ક તે આ જીવોને સત્તામાં જ નથી. માટે ૬૮ ને ક્ષય થાય છે, એટલે મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આય ને યશ, જિનનામ, ઉચ્ચગોત્ર, મનુધ્યાયુ, અને મનુષયાનુપૂવી એ ૧૩ પ્રકૃતિ રહે. અન્ય મત–મનુષ્યાનુપૂવી વિના ૧૨ પ્રકૃતિ રહે
અને જેઓને જિનનામ અને આહારક ચતુષ્ક સત્તામાં ન હોય તેઓને પણ ૬૮ પ્રકૃતિને ક્ષય થાય છે. પરંતુ જિનનામ વિના, પ્રકૃતિ ૧૨ રહે છે.
અને અન્ય મત–મનુષ્યાનુપૂર્વી વિના ૧૧ પ્રકૃતિ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org