________________
એ પ્રમાણે સ્વમતે-૧૨, ૧૩ પ્રકૃતિનું સત્તાસ્થાન અને અન્ય મતે-૧૧ ને ૧૨ નું તથા ૮૦, ૮૧, ૮૪, ને ૮૫ એ છ સત્તાસ્થાને ૧૪ મા ગુણસ્થાનકે હેય છે.
ત્યારબાદ ચરમ સમયે બાકી રહેલી સવ પ્રકૃતિને ક્ષય કરી અનાદિસંબંધવાળા કામણ શરીરને છેડી જન્મમરણથી મુક્ત થવા રૂપ નિવૃત્તિ નગરમાં સાદિ અનંતકાળ વાસ કરે છે.
એ પ્રમાણે ૧૧ ને ૧૨ અથવા ૧૨ ને ૧૩ એમ બે સત્તાસ્થાન અને ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૮, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮ એ પ્રમાણે કુલ ૪૯ સત્તાસ્થાને છે.X
* આ નિબંધમાં મતાંતરે ટાંકવામાં આવેલા નથી, તેમજ અભ્યાસી વિદ્યાથીએ તૈયાર કરેલ હોવાથી તેમાંથી અલનાઓ વિશિષ્ટ અભ્યાસીઓ સૂચવે, તે પ્રમાણે સુધારીને સમજાવી આ વિદ્યાર્થી-શિવાલાલ સૌભાગ્યચંદ છડીઆરડાના રહીશ હતા. છઠ્ઠો કર્મ ગ્રંથ પૂરે કરી પંચત્વ પામેલ છે. જે જીવ્યા હતા તે ક્રમ ગ્રંથના સમર્થ વિદ્વાન થવાની ચોક્કસ આશા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org