Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 414
________________ ૪૦૯ તથા દિચરિમ સમયે નિદ્રા અને પ્રચલાને ક્ષય થવાથી અનુકમે ૯૯, ૯૮, ૯૫ અને ૯૪ પ્રકૃતિવાળા ચાર વિકલ્પ હોય. ત્યારપછી, બારમાના અંતે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ, એ ચાર દર્શનાવરણીય, મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ પાંચ જ્ઞાનાવરણીય, ઘન, લાભ, ભગ, ઉપભોગ અને વય એ પાંચ અંતરાય, કુલ ૧૪ પ્રકૃતિના ક્ષયે તેરમાં ગુણસ્થાનકની શરૂઆત થાય છે. એ પ્રમાણે બારમે ગુણસ્થાનકે ૯૪, ૫, ૬, ૭, ૯૮, ૯૯, ૧૦૦ ને ૧૦૧ એ આઠ વિકલ્પ હોય છે. ૧૩. સોગિ ગુણસ્થાનક બારમા ગુણસ્થાનકના અંતમાં ચૌદ પ્રકૃતિના ક્ષયની પૂર્વે જે ૯૪, ૫, ૯૮, અને ૯૯ એ ચાર વિકલ્પ હતા, તેમાંથી ચૌદ પ્રકૃતિને ક્ષય થવાથી તેરમે ગુણસ્થાનકે ઉપરના ચાર વિકલ્પને બદલે ૮૦, ૮૧, ૮૪ અને ૮૫ એ ચાર વિકલ્પવાળા સત્તાસ્થાનક હોય છે. એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે જેઓને આહારક ચતુષ્ક અને જિનનામની સત્તા છે, તેઓને ૮૫ ની સત્તા હોય. જેઓને જિનનામની સત્તા ન હોય, તેઓને ૮૪ ની સત્તા હોય, જેઓને આહારક ચતુષ્કની સત્તા ન હોય તેઓને ૮૧ ની સત્તા હોય અને એને જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા ન હોય તેઓને ૮૦ ની સત્તા હેય. એ રીતે આ ગુણસ્થાનકે ૮૦, ૮૧, ૮૪ અને ૮૫ એ ચાર વિકલ્પ હોય છે. ૧૪ અગિ ગુણસ્થાનક આ ગુણસ્થાનના દિચરિમ સમય સુધી પૂર્વોકત રીતે જ ૮૦, ૮૧, ૮૪ અને ૮૫ પ્રકૃતિનાં ચાર સત્તાસ્થાને હોય છે. ત્યાર બાદ જેઓને ૮૫ નું સત્તાસ્થાન હોય તેઓને, ૧ દેવગતિ ૨ દેવાનુપૂર્વી, ૩ શુભ ને ૪ અશુભ વિહાગતિ, બે ગંધ ૬ આઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421