________________
૪૫
૧૪૪, ૧૪૩, ૧૪૨, ૧૪૧, ૧૪૦, ૧૩૯, ૧૩૮, ૧૩૭ અને ૧૩૬ ની સત્તા કહેવી.
શ્રેણિથી પડતા જીવાને પણ ૨. ક્ષાયિક સમકિતી: ઉપશમ શ્રેણીવાળા
આ રીતે જ સત્તા વિચારથી.
અનેક જવાની અપેક્ષાએ પૂર્વ બદ્ધાયુવાળા જીવાને દર્શન સસ, અને તિય"ચાયુ તથા નરકાયુ વિના ૧૩૯ સત્તામાં હાય. અમૃદ્ધને ૧૩૮. અહી` આયુષ્યના બંધના સભવ હાય જ નહિ.
ક્ષાયિક સમકિત પામ્યા પહેલાં અદ્દાયુ હોય, અને ક્ષાયિક સાવ પામે, તે તેજ ભવે મેક્ષ પામે. માટે સંભવ સત્તા હોય નહિ.
જિનનામ સત્તામાં ન હાય, તેને ઉપરની માફક ૧૩૯ અને ૧૩૮ ને બદલે ૧૩૮ અને ૧૩ની સત્તા હાય.
આહારક ચતુષ્ઠ સત્તામાં ન હેાય. તેઓને ૧૩૯ તે ૧૩૮ ના બદલે ૧૩૫ ને ૧૩૪ હાય, જિનનામ અને આહારક ચતુષ્ટ સત્તામાં ન હાય તેઆને ૧૩૯ ને ૧૩૮ના બદલે ૧૩૪ ને ૧૩૩,
સાયિક સમકિતી ક્ષેપક શ્રેણિવાળા:
આ જીવે અદ્ધાયુવાળા જ ડ્રાય છે. તેથી દર્શનસપ્તક અને દેવ, તિ``ચ તથા નરકાયુ એમ કુલ દર્દી પ્રકૃતિ વિના તેઓને ૧૩૮ પ્રકૃતિની સત્તા હાય.
જે જીવા જિનનામની સત્તા રહિત હાય, તેને ૧૩૭ પ્રકૃતિ હાય.
જે જીવેાને આહારક ચતુષ્ટ સત્તામાં ન હોય, તેને ૧૩૪ પ્રકૃતિ હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org