SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ૧૪૪, ૧૪૩, ૧૪૨, ૧૪૧, ૧૪૦, ૧૩૯, ૧૩૮, ૧૩૭ અને ૧૩૬ ની સત્તા કહેવી. શ્રેણિથી પડતા જીવાને પણ ૨. ક્ષાયિક સમકિતી: ઉપશમ શ્રેણીવાળા આ રીતે જ સત્તા વિચારથી. અનેક જવાની અપેક્ષાએ પૂર્વ બદ્ધાયુવાળા જીવાને દર્શન સસ, અને તિય"ચાયુ તથા નરકાયુ વિના ૧૩૯ સત્તામાં હાય. અમૃદ્ધને ૧૩૮. અહી` આયુષ્યના બંધના સભવ હાય જ નહિ. ક્ષાયિક સમકિત પામ્યા પહેલાં અદ્દાયુ હોય, અને ક્ષાયિક સાવ પામે, તે તેજ ભવે મેક્ષ પામે. માટે સંભવ સત્તા હોય નહિ. જિનનામ સત્તામાં ન હાય, તેને ઉપરની માફક ૧૩૯ અને ૧૩૮ ને બદલે ૧૩૮ અને ૧૩ની સત્તા હાય. આહારક ચતુષ્ઠ સત્તામાં ન હેાય. તેઓને ૧૩૯ તે ૧૩૮ ના બદલે ૧૩૫ ને ૧૩૪ હાય, જિનનામ અને આહારક ચતુષ્ટ સત્તામાં ન હાય તેઆને ૧૩૯ ને ૧૩૮ના બદલે ૧૩૪ ને ૧૩૩, સાયિક સમકિતી ક્ષેપક શ્રેણિવાળા: આ જીવે અદ્ધાયુવાળા જ ડ્રાય છે. તેથી દર્શનસપ્તક અને દેવ, તિ``ચ તથા નરકાયુ એમ કુલ દર્દી પ્રકૃતિ વિના તેઓને ૧૩૮ પ્રકૃતિની સત્તા હાય. જે જીવા જિનનામની સત્તા રહિત હાય, તેને ૧૩૭ પ્રકૃતિ હાય. જે જીવેાને આહારક ચતુષ્ટ સત્તામાં ન હોય, તેને ૧૩૪ પ્રકૃતિ હાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy