Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 408
________________ ૪૦૩ દૃિષ્ટ હાય છે, પરંતુ તેને-મિથ્યાત્વ મેહનીય અને મિશ્ર માહનીયના ક્ષય કરીને જે જીવા આવેલ હાય તેને જે સત્તા ઘટાવી હાય છે, તે આ ગુરુસ્થાનકે હાતી નથી. કારણ કે-તેવા જીવે અસંખ્યાત વના આયુષ્યવાળા તિય ચામાં ઉત્પન્ન થાય છે. અને તે તે પાંચમું ગુરુસ્થાનક પામતા જ નથી. ક્ષાયિક સમઢીત પણ તેને જ હોય છે. માટે ક્ષાયિકની સત્તા અહીં ન વિચારવી. માત્ર, અહીં તો ઉપમ તથા ક્ષાયેાપશમિ, અવિ– સયેાજક અને વિસ યાજક પૂરતી સત્તા વિચારવી. હું, પ્રમત્ત સથત ગુણસ્થાનક અહીં પણ ૧૪૮, ૧૪૭, ૧૪૬, ૧૪૫, ૧૪૪, ૧૪૩, ૧૪૨, ૧૪૧, ૧૪૦, ૧૩૯, ૧૩૮, ૧૩૭, ૧૩૬, ૧૩૫, ૧૩૪ તે ૧૩૩ એ સોળ સત્તાસ્થાનક હાઈ શકે. વળી આ ગુણસ્થાનક મનુષ્યતે જ હોય, તેથી જ્યાં જ્યાં અમદ્ આશ્રયી અનેક વની અપેક્ષા એ ૧૪૮ ની સત્તા કહી હોય, ત્યાં ત્યાં ૧૪૫ ની .સમજવી, કારણ કે, આ ગુણસ્થાને મનુષ્ય જ હોય છે. અન્ય સવ" સત્તાસ્થાને અવિરતિ ગુરુસ્થાને બતાવેલ સત્તા પ્રમાણે વિચારવું. ૭. અપ્રમત્ત ગુણસ્થાનક અહીં છઠ્ઠી ગુણસ્થાનક પ્રમાણે ૧૪૮, ૧૪૭, ૧૪૬, ૧૪૫, ૧૪૪, ૧૪૩, ૧૪૨, ૧૪૧, ૧૪૦, ૧૩૯, ૧૩૮, ૧૩૭, ૧૩, ૧૩૫, ૧૩૪ તે ૧૩૩ એમ સાળ સત્તાસ્થાનક હાય. ૮. અપૂવ કરણ ગુણસ્થાનક— મનુષ્ય, તિય ચ અને નરકાયુના બંધવાળા તથા ક્ષાયેાપમિ સમકીતી જીવે આ ગુણુસ્થાનકે હાય જ નહિ. અહીં સામાન્ય રીતે ત્રણ પ્રકારે સત્તા વિચારવાની છે. ૧. ઉપશમ સમ્યકૂવી. ઉપશમ શ્રેણીવાળા જીવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421