Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 409
________________ ૪૪ ૨. સાયિક સમ્યફૂલીઃ ઉપશમશ્રેણીવાળા જીવો. ૩. ક્ષાયિક સમ્યકત્વી : ક્ષપકશ્રેણીવાળા છે. ૧. ઉપશમ સમ્યકત્વી ઉપશમ શ્રેણિવાળા. - આ છ શ્રેણીથી પતિત, તથા શ્રેણી માંડનાર, એમ બે પ્રકારના હોય છે, પરંતુ તેઓની સત્તામાં કંઈ વિશેષતા નથી. તથા અવિસાજક, અને વિસાજક, એમ બે પ્રકારના છે. અવિસંયોજક : અનેક જીવની અપેક્ષાએ પૂર્વબાયુ વાળાઓને પૂર્વે બાંધેલ દેશયુ તથા ઉદયમાન મનુષ્પાયુ સિવાય બાકીનાં બે આયુષ્ય વિના ૧૪. એક જીવની અપેક્ષાએ અબદ્ધ સદ્દભાવ (વિદ્યમાન) સત્તાએ ૧૪૫, અને સંભવ (જે આયુષ્ય બાંધવાનો સંભવ હોય, તે આયુષ્ય સહિત) સત્તાઓ અનેક છવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ૧૪૬. તેજ ગતિનું બાંધ્યું હોય તે ૧૪૫ ની નિત્તા હેય. તેમાંય, જે છ જિનનામની સત્તા વિનાના હોય તેમને ૧૪૮, ૧૪૬ ને ૧૪૫ ને બદલે અનુક્રમે ૧૪૭, ૧૪૫, અને ૧૪૪ ની હોય. આહારક ચતુની સત્તા ન હોય તેને ૧૪૮, ૧૪૬ ને ૧૪૫ ને બદલે અનુક્રમે ૧૪૪, ૧૪૨ ને ૧૪૧ ની સત્તા હોય. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા ન હોય, તેઓને ૧૪૮, ૧૪૬ ને ૧૪૫ ને બદલે ૧૪૩, ૧૪૧ ને ૧૪૦ ની સત્તા હોય. વિસયોજક : ઉપરની રીતે જ સત્તા વિચારવી. પરંતુ અનંતાનુબંધીય ચાર દરેકમાં ઓછી કરવી, એટલે જયાં ૧૪૮, ૧૪૭, ૧૪૬, ૧૪૫, ૧૪૪, ૧૪૩, ૧૪૩, ૧૪૧, અને ૧૪૦ હોય, તેને બદલે અનુક્રમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421