Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 407
________________ ૪૦૨ પરંતુ ત્યાં અબદ્ધને ૧૪૮ ની સત્તા અનેક અવની અપેક્ષાએ કહી છે, તે ચારેય ગતિની અપેક્ષાએ છે. પરંતુ અહીં તે મનુષ્યગતિની અપેક્ષાએ વિચારવાનું છે, તેથી ૧૪પ ની સત્તા હોય. આ રીતે ક્ષાપશમિક ને ક્ષાયિકમાં પણ વિશેષતા વિચારવી. અન્ય સવમાં તે પ્રમાણે સત્તા ઘટાવવી. દેવગતિ– | સર્વ નરકગતિ પ્રમાણે. પરંતુ અહીં વિજકની અપેક્ષાએ ૧૪૨, ૧૪૧, ૧૪૭, ૧૩૯ અને ૧૩૮, એમ કુલ ૫ સત્તાસ્થાને વધારે હોય. આ રીતે ચતુર્થ ગુણસ્થાનકે ૧૩૩, ૧૩૪, ૧૩૫ ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૮, ૧૪૭, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૮, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮ એ સોળ સત્તાવિકલ્પ વિચારવા. પ. દેશવિરતિ ગુણસ્થાનક– ચોથા ગુણસ્થાન પ્રમાણે જ સોળેય સત્તાસ્થાનક છે. પરંતુ વિશેષતા એ છે કે–આ ગુણસ્થાનકે તિર્યંચગતિ અને મનુષ્યગતિના છ જ આવી શકે, તેથી જયાં જયાં અબદ્ધાયુના પ્રસંગમાં સત્તા ઘટાવતાં, ચારેય સત્તામાં ગણ્યાં હોય ત્યાં ત્યાં તિય આયુષ્ય અને મનુષ્યા, એ બે જ આયુષ્ય ગણવાં. દાખલા તરીકે–અવિરતિ પૂર્વબદ્ધ ઉપશમ અથવા ક્ષાપશમિક અવિજકને અનેક જીવની અપેક્ષાએ ૧૪૮ પ્રકૃતિ સત્તામાં ગણાય. પરંતુ તેને બદલે આ ગુરુસ્થાનકે નરકગતિ અને દેવગતિ નહિ હોવાથી તેના બે આયુષ્ય ન હોય, માટે ૧૪૬, ક્ષાયિકમાં તિર્યંચા, પણ ન હોય, માટે ૧૩૮. ૧. તિય ગતિ ચેથા ગુણસ્થાનક પ્રમાણે જ આ છ ક્ષાયોપથમિક સમ્યJain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421