________________
તેથી તે બે આયુષ્ય અને ભગવાતું નરકાયુ, એ ત્રણ આયુષ્ય, અનેક છવની અપેક્ષાએ, સત્તામાં હોઈ શકે.
તથા, ઉપરોક્ત આઠ ભાંગામાંથી ત્રસપણું પામેલ એવા ચાર ભાંગાજ અહીં કલ્પે, તે અનુક્રમે ત્રીજે, ચોથે, સાતમ અને આઠમે. એ ચાર ભાંગાની સત્તા નરકગતિમાં-પૂર્વબદ્ધાયુ, અનેક જીવની અપેક્ષાએ, સમ્યફત્વ મેહનીય આદિ સાત તથા દેવાયુ વિના ૧૪૦ પ્રકૃતિ સત્તામાં હોય. સંભવસત્તામાં પણ ઉપરોક્ત રીતિએજ સત્તા હોય - તથા એક જીવની અપેક્ષાએ ૧૩૮ની તથા અબદ્ધાયુને ૧૩૮ સત્તા હોય. ર, તિર્યંચગતિ.
આ ગતિમાં પૂર્વોક્ત આઠેય વિકલ્પ સંભવી શકે, તથા તેજ પ્રમાણે સત્તા સંભવી શકે. પરંતુ વિશેષ એ છે કે–ત્રસપણે પામેલ છો તે વામાં આવે, ત્યારે દેવદિક અથવા નરકદિક ઉલે, તે, અન્ય ગતિમાં નહિ જતા હોવાથી તગ્ય દેવ, મનુષ્ય અને નરકાય, અનાદિ મિયાત્વી હોવાથી સમ્યક્ત્વ મેહનીય વિગેરે સાત, એ બાર પ્રકૃતિ વિના એક જીવની અપેક્ષાએ ૧૩૬, તથા ઉપરના બે દિકમાંથી બાકી રહેલું એક દિક, અને વૈકિય ચતુષ્ક, એ વૈક્રિયષટ્રક ઉવેજો, ૧૩૦, ઉચ્ચત્ર ઉવેજો ૧૨૯, ને મનુષ્યદિક ઉષે ૧૨૭ પ્રકૃતિની સત્તા હોય.
પૃથ્વી, અપ અને વનસ્પતિ જીવો નરકક્રિયા દેવદિક ઉવેલે, તે અનાદિ મિથ્યાત્વી હોવાથી સમ્યકત્વ મોહનીયાદિ ૭. દેવ તથા નરકમાં નહિ જતા હોવાથી તેના બે આયુષ્ય, એમ કુલ ૯ પ્રકૃતિ વિના અનેક જીવની અપેક્ષાએ ૧૩૯, કારણ કે- કેઈ નરકદિક ઉલે, અથવા તે કઈ દેવદિક ઉવેલે, પરંતુ અનેક જીવની અપેક્ષાએ બંને કિક સત્તામાં હોય. અમુક એકજ જાતનું ધિક ઉલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org