________________
૩૮૭
૫. સાદિ મિથ્યાત્વી જિનનામ અને આહાર ચતુની સત્તા વિનાના: પૂર્વબદ્ધ આયુષ્યવાળા,
આ જીવોને જિનનામ અને આહારક ચતુક વિના સર્વજીવની અપેક્ષાએ ૧૪૩, એક જીવની અપેક્ષાએ તગતિના આયુષ્યના બંધકને ૧૪૦, અને અન્ય ગતિના બંધકને ૧૪૧ની સત્તા હોય.
૬. જિનનામ અને આહારક ચતુષ્ક વિનાના: અમદ્વાયુવાળા સાદિ મિથ્યાત્વી,
આ જીવો ચારે ગતિમાં ભિન્ન ભિન્ન આયુષ્યની સત્તાવાળા હોવાથી અનેક જીવની અપેક્ષાએ ૧૪૩. એક જીવની અપેક્ષાએ ૧૪૦ ની સત્તા.
૭. જિનનામ અને આહારક ચતુષ્ક વગરના: સમ્યકત્વ મેહનીયના ઉદ્ધવેલકઃ પૂર્વબાયુવાળા: સાદિ મિથ્યાત્વીઃ
આ જીવોને સર્વ જીવની અપેક્ષાએ જિનનામ આહારક ચતુષ્ક અને સભ્યત્વ મેહનીય વિના ૧૪૨. એક જીવની અપેક્ષાએ તગતિને આયુષ્યના બંધકને ૧૩૯, અન્ય ગતિના આયુષ્યના બંધકને ૧૪૦ ની સત્તા હોય.
૮. જિનનામ અને આહારક ચતુર્કની સત્તા વગરના : સમ્યકત્વ મોહનીય ઉદ્વેલક: અબદ્ધાયુ વાળા: સાહિ? મિથ્યાત્વી :
આ જ ચારે ગતિમાં હોવાથી જિનનામ અને આહારક ચતુષ્ક તથા સમ્યક્ત્વ મેહનીય વિના અનેક જીવની અપેક્ષાએ ૧૪ર. એક જીવની અપેક્ષાએ ૧૩૯.
૯. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા વગરના Jain Education International For Private & Personal Use Only
WWW.jainelibrary.org