________________
અને ૧૩૯, તેવી રીતે મિશ્રના ઉલકને જ્યાં-૧૪૨. ૧૪૦. ૧૩૮. ૧૩૭ની સત્તા હોય ત્યાં ૧૪૧, ૧૩૦ ૧૩૭, ને ૧૩૬ ની સત્તા સમજવી. ૪. દેવગતિ--
આ ગતિમાં અનેક જીવની અપેક્ષાએ વિચારીએ તે જિનનામ અને નરકાયુ એ બે વિના આ ગુણસ્થાનકે ૧૪૬. એક જીવતી અપેક્ષાએ ૧૪૫. અબદ્ધને ૧૪૪. આહારક ચતુકની સત્તા વિનાનાને પૂર્વબાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૨. એક જીવની અપેક્ષાએ ૧૪૧. અબદ્ધને ૧૪°.
આ પ્રમાણે પહેલે ગુણસ્થાનકે-૧૨૭. ૧૨૯. ૧૩૦. ૧૩૧. ૧૩૬. ૧૩૭. ૧૩૮. ૧૩૯. ૧૪૦. ૧૪૧. ૧૪૨. ૧૪૩. ૧૪૪. ૧૪૫. ૧૪૬. ૧૪૭ અને ૧૪૮. એ સત્તર સત્તાસ્થાનકને વિચાર .
સાસ્વાદન ગુણસ્થાનક,
૧. આ ગુણસ્થાનકે જિનનામની સત્તા હોય જ નહિ.
૨. જેઓને દેવદ્રિક, નરકદ્વિક, અને વૈયિચતુષ્ક સત્તામાં હેય, તેઓજ આ ગુણસ્થાનકે આવે, તથા આહારક ચતુકની સત્તા વાળા પણ આવે.
૩. આ ગુણસ્થાનક પડતાજ હોય.
અહીં, સામાન્યથી પૂર્વબદ્ધાયુ અને અબદ્ધાયુ એ બે પ્રકારના જી પર સત્તા ઘટાવીશું, તેમાં પણ આહારકની સત્તાવાળા અને નહિ સત્તાવાળા, એમ ચાર પ્રકાર થશે.
૧. આહારક ચતુષ્કની સત્તાવાળા પૂવ બુદ્ધાયુવાળા: સાસ્વાદની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org