________________
૩૯૮
૧૪૦ ને ૧૩૯ ને બદલે અનુક્રમે ૧૩૭, ૧૩૫ ને ૧૩૪ની સત્તા હેય. સાયિક સમ્યક્ત્રી
જેઓને અનંતાનુબંધી ચાર, અને દર્શન મોહિનીય સત્તામાં ન હોય, તે ક્ષાયિક સમ્યફલ્હીને અનેક જીવની અપેક્ષાએ પૂર્વબદ્ધાયુને ૧૪૧, એક જીવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ૧૩૯. તેજ ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ૧૩૮. અબદ્ધને પણ ૧૩૮. - જિનનામ સત્તામાં ન હોય તો ૧૪૧, ૧૩૯, અને ૧૩૭ ને બદલે ૧૪, ૧૩૮ અને ૧૩૬ હેય. આહારક ચતુષ્ઠ સત્તામાં ન હોય, તે ૧૪૧, ૧૩૯ ને ૧૩૮ના બદલે ૧૩૭, ૧૩૫ ને ૧૩૪. જિનનામ અને આહારક ચતુષ્ક સત્તામાં ન હોય, તે ૧૪૧, ૧૩૯ અને ૧૩૮ ને બદલે અનુક્રમે ૧૩૬, ૧૩૪ અને ૧૩૩ ની સત્તા હેય.
હવે આપણે ગતિ આશ્રયી વિચારીએ. નરક ગતિ
વિશેષતા-આ છોને, દેવાયુ સત્તામાં હેય નહિ. જેને જિનનામ સત્તામાં હોય તેઓને આહારક ચતુષ્ક હોય નહિ, આહાર ચતુષ્ક હોય તેને જિનનામ હેય નહિ, ક્ષાયિક સમ્યક્ત્વ નવું ન પામે, મિથ્યાત્વ અને મિશ્ર મેહનીય ઉલે નહિ, પૂર્વ ભવે સમ્યકૃત્વ મોહનીય ઉવેલતાં કાળ કરે, અને જે પૂર્વે નરકા, બાંધ્યું હોય, તે નરકગતિમાં આવી ઉલવાની ક્રિયા પૂરી કરે. તેથી સમ્યક્ત્વ મોહનીય ઉકેલનાર હોય, બાકી ઉલવાની ક્રિયાની શરૂઆત ન કરે. ઉપશમ સમ્યક્ત્વી અવિરત સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકવાળા
અનેક જીવની અપેક્ષાએ: પૂર્વબાયુવાળા જીવોની અપેક્ષાએ દેવાયુ સત્તામાં ન હોય માટે ૧૪૭. અન્ય એકજ પ્રકારનું આયુ બાંધ્યું હોય, તેવા અનેક જીવની અપેક્ષાએ ૧૪૬. અબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org