________________
જિનનામ અને આહારક ચતુષ્ટ ન હોય, તે ૧૩૯, ૧૩૭ તે
૧૩૬ ની સત્તા ગણવી.
૨૩૯૭
ક્ષાયોપમિક સમ્યક્ત્વી :--
જે જીવા મેાહનીયને ક્ષય તથા ઉપશમ કરવાને યત્ન કરતા હાય, તેઓને ક્ષાયેાપશમિક સમ્યક્ત્વી કહેવાય છે. તે પણ વિસયાજક અને અવિસયાજક એમ બે પ્રકારના છે. તેને પણ ઔપથમિક સમ્યક્ત્વમાં કહેલ સત્તા વિચારવી. પરંતુ અનંતાનુબંધી ચતુષ્કની સત્તા વિનાના આત્મા મિથ્યાત્વ મેાહનીય ઉવેલી નાંખે, ત્યારે પૂર્વઅદ્ઘાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૩. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય આંધ્યુ હોય તે તેઓને ૧૪૧. તેજ ગતિનુ ખાંધ્યુ હોય તા ૧૪૦ અમદ્ભૂતે પણ ૧૪૦.
જિનનામ સત્તામાં ન હાય, તા ૧૪૩, ૧૪૧ તે ૧૪૦ મૈં બદલે અનુક્રમે ૧૪૨, ૧૪૦ ને ૧૩૯, આહારક ચતુષ્ટ સત્તામાં ન હાય, તે ૧૪૩, ૧૪૧ તે ૧૪૦ ને બદલે ૧૩૯, ૧૩૭ તે ૧૩૬ પ્રકૃતિ હાય. જિનનામ અને આહારક ચતુષ્ક સત્તામાં ન હોય, તે ૧૪૩, ૧૪૧, ૧૪૦ને બન્ને ૧૩૮, ૧૩૬ તે ૧૩૫ ની સત્તા હાય.
તે સવે વિકલ્પે જો મિશ્ર મેહનીયની ઉર્દુલના કરેલ હાય, તે તેઓને અનંતાનુબંધી ચતુષ્ટ, મિથ્યાત્વ માહનીય, અને મિશ્ર મેાહનીય વિના અનેક જીવની અપેક્ષાએ પૂર્વે બદ્ધાયુને ૧૪૨. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય ખાંધ્યું હોય તે ૧૪૦ અને તેજ ગતિનું બાંધ્યુ હોય તે ૧૩૯. અદ્ધને પણ ૧૩૯. જિનનામ ન હેાય તેને અનુક્રમે ૧૪૧, ૧૩૯ અને ૧૩૮ હાય. આહારક ચતુષ્ટ ન હોય, તેા અનુક્રમે ૧૩૮, ૧૩૬ તે ૧૩૫ પ્રકૃતિ સત્તામાં હોય.
આહારક ચતુષ્ક તે જિનનામ સત્તામાં ન હેાય તે ૧૪૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org