Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 401
________________ ૩૯૬ તે ૧૪૮, ૧૪ સને ૧૪૧ ચતુક સત્તામાં પૂવ બદ્ધાયુ જીવોને ૧૪૮ પ્રકૃતિ. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય, તેઓને ૧૪૬, તેજ ગતિનું બાંધ્યું હેય, તેને ૧૪પ, અબદ્ધને અનેક જીવની અપેક્ષાએ ૧૪૮ અને એક જીવની અપેક્ષાએ ૧૪૫. વિશેષતા, જેઓને જિનનામ સત્તામાં ન હોય, તેઓને એક પ્રકૃતિ ઓછી કહેવી, એટલે જ્યાં ૧૪૮, ૧૪૬ અને ૧૪પ હોય ત્યાં ૧૪૭, ૧૪૫ અને ૧૪૪ પ્રકૃતિ અનુક્રમે કહેવી. અને જે આહારક ચતુષ્ક ન હોય, તે ૧૪૮, ૧૪૬ ને ૧૪૫ ને બદલે ૧૪૪, ૧૪૨ ને ૧૪૧ કહેવી. જિનનામ અને આહારક ચતુષ્ક સત્તામાં ન હોય તે અનુક્રમે ૧૪૮, ૧૪૬ ને ૧૫ ને બદલે ૧૪૩, ૧૪૨, ને ૧૪૦ પ્રકૃતિ કહેવી. વિસંયેજક જેને અનંતાનુબંધી ચતુષ્ક સત્તામાં ન હોય, તે પણ તેનું મૂળ જે મિથ્યાત્વ, તે સત્તામાં હોય, તેને વિસંયોજક કહેવાય છે. માટે પૂર્વબદ્ધાયુષ્યવાળા અનેક જીવની અપેક્ષાએ અનંતાનુબંધી ચતુષ્ક વિના ૧૪૪ ની સત્તા હેય. એક છવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય, તેને ૧૪ર. તેજ ગતિનું બાંધ્યું હોય, તેને ૧૪૧. અબદ્ધને અનેક જીવની અપેક્ષાએ ૧૪૪. એક જીવની અપેક્ષાએ ૧૪૧. વિશેષતા : જેને જિનનામની સત્તા ન હોય, તેને ૧૪૪, ૧૪૨ ને ૧૪૧ ને બદલે અનુક્રમે ૧૪૩, ૧૪૧ ને ૧૪૦ ની સત્તા હોય. આહારક ચતુષ્ક ન હૈય, તે ૧૪૪, ૧૪૨, ને ૧૪૧ ને બદલે અનુક્રમે ૧૪૦, ૧૩૮ ને ૧૩૭ ની સત્તા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421