________________
૩૪.
અનેક જીવની અપેક્ષાએ પૂવ બદ્ધાયુવાળાને ૧૪૩. અબદ્ધાયુવાળાને ૧૪૩. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિના આયુષ્ય બાંધેલ હોય તે ૧૪૧. ન બાંધેલને ૧૪૦. સમ્યકત્વ મેહનીય પહેલે ગુણસ્થાને ઉલ્યા, બાદ મિશ્રમેહનીય ઉવેલતાં આ ગુણસ્થાને આવે તે, તેની અપેક્ષાએ એકેક પ્રકૃતિ ઓછી હોય, એટલે કે ઉપર જ્યાં ૧૪૩, ૧૪૧ અને ૧૪૦ ની સત્તા હોય ત્યાં અનુક્રમે ૧૪૨. ૧૪૦ અને ૧૩૯ ની હેય.
અનંતાનુબંધી વિજકને પણ ચાર પ્રકૃતિ ઓછી ગણવી. એટલે જ્યાં ૧૪૩, ૧૪૧ અને ૧૪૦ની સત્તા હોય, ત્યાં અનુક્રમે ૧૩૯. ૧૩૮ અને ૧૩૭ ની સત્તા હેય,
સમ્યક્ત્વ મોહનીયની સત્તા વગરનાને અનંતાનુબંધીની વિસં. જના ન હોય, કારણ કે સમ્યફત મોહનીય, મિથ્યાત્વની સત્તા છતે પહેલે ગુણસ્થાનેજ ઉવેલાય છે. અને ત્યાં અનંતાનુબંધીની વિસાજના થતી નથી. પરંતુ ત્યાં તે સત્તા વિનાનાને પણ તેની સત્તા થાય છે, અને તેવા છ મિત્ર મોહનીય ઉવેલતાં કદાચ મિશ્ર ગુણઠાણે આવે છે અને વિસાજકે તે ઉપરના ગુણસ્થાનેથી આવે છે, અને ત્યાં મિથ્યાત્વની સત્તા હોવા છતાં સમ્યકત્વ મોહનીયને ઉલનાર, વિસાજક ન હોય.
હવે ગતિ આશ્રયી વિચાર કરીએ. ૧, નરકગતિ–
આ ગતિમાં સત્તા તે પૂર્વોક્ત રીતિએજ હય, માત્ર, દેવાયુ સનામાં સમાજ ના સત્તામાં ન હોય, તેથી જ્યાં આગળ દેવાયુ ગણવામાં આવ્યું હોય, ત્યાં તે એક પ્રકૃતિ ઓછી કરવી. - જેમકે–અનેક જીવ આશ્રયી ૧૪૭ ગણી છે, તેને બદલે ૧૪૬ ગણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org