________________
૩૯૩
૪ દેવગતિ
નરકગતિ પ્રમાણેજ, એ પ્રમાણે સાસ્વાદને ૧૪૦. ૧૪૧. ૧૪ર. ૧૪૩. ૧૪૪. ૧૪૫. ૧૪૬. ૧૪૭ ની સત્તા હેય.
- મિશ્ર ગુણસ્થાનક સાસ્વાદને કહેલ નિયમે અહીં પણ સમજવા. માત્ર ત્યાં પડતાનેજ હોય, ત્યારે અહીં ચડતાને પણ હોય, એ વિશેષ છે.
અહીં માત્ર બે પ્રકાર પાડી વિચારીશું– આહારકચતુષ્કની સત્તાવાળા ? અને આહારક ચતુષ્કની
સત્તા વિનાના ૧. આહારક ચતુષ્કની સત્તાવાળા
મિશ્ર ગુણસ્થાનકવાળા
અનેક જીવની અપેક્ષાએ પૂર્વ બદ્ધાયુ વાળાઓને ૧૪૭ ની, અન્ય એક જ પ્રકારની ગતિના આયુષ્ય બધેિલ જીવોની અપેક્ષાએ ૧૪૫. તેજ ગતિના આયુષ્યના બંધવાળા અનેક જીવ આશ્રયી ૧૪૫. એક જીવની અપેક્ષાએ ૧૪૪. તથા જેઓએ અનંતાનુબંધીની વિસં
જના કરેલ હોય તે તેઓને ચાર પ્રકૃતિ ઓછી ગણવી, એટલે કે ૧૪૭, ૧૪૫. ૧૪૪ ને બદલે ૧૪૩. ૧૪૧ અને ૧૪૦ ની સત્તા હેય. આહારક ચતુષ્કની સત્તાવાળાઓને આ ગુણસ્થાને સમ્યફત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય છે. અબદ્ધાયુ અનેક જીવની અપે. ક્ષાએ ૧૪૭. એક છવની અપેક્ષાએ ૧૪૪. વિસાજના કરેલને અનુક્રમે ૧૪૩ ને ૧૪૦.
૨. આહારક ચતુષ્કની સત્તા વિનાના : મિશ્ર ગુણસસ્થાનવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org