________________
૩૯૯
દ્વાયુ વાળાઓને ૧૪૫. જિનનામની સત્તા હેય તેવા અનેક જીવની અપેક્ષાએ દેવાયુ અને આહારક ચતુષ્ક વિના પૂર્વબદ્ધાયુ વાળાઓને ૧૪૩. એક જીવની અપેક્ષાએ ૧૪૨. અબદ્ધને ૧૪૧. આહારક ચતુષ્કની સત્તાવાળાને પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ જિનનામ અને દેવાયુ વિના ૧૪૬. એક જીવની અપેક્ષાએ ૧૫. અબદ્ધને ૧૪૪.
જિનનામ અને આહારક ચતુક સત્તામાં ન હોય, તે જિનનામ, આહારક ચતુષ્ક ને દેવાયુ એ છે પ્રકૃતિ વિના પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૨, એક જીવની અપેક્ષાએ ૧૪૧. અબદ્ધને ૧૪.
રપ જે વિસંજક હોય નહિ, કારણ કે ઉપશમ શ્રેણિનું ઉપશમ સમ્યકત્વ જેઓને હય, તેઓ ઉપશમ સમ્ય વિસં– ગેજક હોઈ શકે. અન્ય છ ઉપશમ સમ્યફ વિજક ન હોય. નરકગતિના જીવોને ત્રણ કરણ કરીને જ નવું ઉપશમ સમ્યક્ત્વ થાય છે, તે હોય છે, પરંતુ શ્રેણિનું હોતું નથી, માટે તેઓ વિસ
ક્ષાયોપશમ સમકિતી અવિરતિ સમ્યગુદષ્ટિ–
આ છે અવિસંયોજક અને વિસંજક એમ બે પ્રકારના હોય છે. તેઓની સત્તા ઉપશમ સભ્યત્વીમાં કહી ગયા તેજ પ્રમાણે વિચારવી, પરંતુ ખાસ વિશેષતા એ છે કે–જે છ સભ્યત્વ મોહનીય ઉવેલતાં અહીં આવ્યા હોય, તેઓને અનેક જીવની અપેક્ષાએ દેવાયુ, તિર્યંચાયુ, મનુષ્પાયુ, મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી ચતુષ્ક એ નવ પ્રકૃતિ સત્તામાં ન હોય, કારણ કે તેઓને આયુષ્યને બંધ પિતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે થાય છે. જ્યારે સમ્યકત્વ મેહનીય ઉકેલતાં કાળ કરીને અહીં આવેલ છવ થોડા જ કાળમાં ભાયિક સમકિતી થાય છે. (જો કે, “ક્ષાયોપથમિક સમ્યવી, નરકગતિમાં સમ્યકત્વ વમ્યા પછી જ આવે છે” એમ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org