________________
૩૫
૨. તિર્યંચગતિ– અહીં પૂર્વોક્ત રીતિએજ સત્તા હોય. ૩. મનુષ્યગતિ– અહીં પણ પૂર્વોક્ત રીતિએજ સત્તા હેય. ૪. દેવગતિઆ ગતિમાં નરકાયુની સત્તા ન હોય, દેવાયુની હેય
બાકી નરક પ્રમાણે એ રીતે ૧૩૭. ૧૩૮. ૧૭૯. ૧૪૦. ૧૪૧, ૧૪૩૧૪૩૧૪૪. ૧૪૫. ૧૪૬ અને ૧૪૭ એ અગિયાર સત્તાસ્થાનકે વિચારવાં.
૪. અવિરતિ ગુણસ્થાનક અહીં, સામાન્યથી ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય, તથા એક જીવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય બાંધનારને ૧૪૬ ની સત્તા હાય.
પરંતુ, વિશેષ વિચારતાં ઉપરની સત્તા તે માત્ર અનેક જીવની અપેક્ષાએ કહી છે, એટલે કે–સવ જાતના સમ્યફવી જીની અપે– ક્ષાએ વિચારી છે, પરંતુ સમ્યક્ત્વ વાર સત્તા વિચારતાં તે ઉપશમ સમ્યક્ત્વી, ક્ષાપશમિક સમ્યક્ત્વી, ક્ષાયિક સમ્યફલ્હી : એ ત્રણ પ્રકારના સમ્યફવી છે ઉપર સત્તા વિચારવી પડશે.
૧. ઉપશમ સમ્યકવી, અવિરતિ સમ્યગદષ્ટિ.
જે છે મેહનીયની પ્રકૃતિએને ઉપશમાવવા પ્રયત્ન કરે તે ઉપશમ સમ્યફવી. તેના બે પ્રકાર છે. ૧. અવિસાજક. ૨, વિસંજક.
અવિસંયોજકઆ જીવોમાં અવિસંયોજક અનેક જીવની અપેક્ષાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org