________________
૩૮૯
અબાય જ હોય, તેઓને આહારક ચતુષ્ક, દેવ–મનુષ્ય અને તિર્યચાયુ એ સાત પ્રકૃતિ સત્તામાં હેય નહિ, તેથી ૧૪૧. આહાર ચતુષ્કની સત્તાવાળાને પૂર્વ બદ્ધાયુ હોય, તે અને જીવની અપેક્ષાએ ૧૪. એક જીવની અપેક્ષાએ ૧૪૫, અબદ્ધને ૧૪૪ જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા વિનાનાને પૂર્વબહયું હોય, તે અનેક જીવની અપેક્ષાએ ૧૪૨. એક જીવની અપેક્ષાએ ૧૪૧. અબદ્ધને ૧૪. તેમાં સમ્યકત્વ મેહનીયના ઉલકને પૂર્વ બદ્ધાયુ અનેક જીવની
અપેક્ષાએ ૧૪૧. એક જીવની અપેક્ષાએ ૧૪૦. અબઢાયુ વાળાને ૧૩૯, તથા મિશ્ર મેહનીયના ઉલકને પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૦. એક જીવની અપેક્ષાએ ૧૩૮, અબહેને ૧૩૮.
૨ તિર્યંચગતિ–
આ ગતિમાં જિનનામની સત્તા હેય નહિ તેથી અનેક જીવની અપેક્ષાએ ૧૪૭. એક જીવની અપેક્ષાએ તેજ ગતિના બંધકને ૧૪૪. અન્ય ગતિના બંધકને ૧૪૫, અબદ્ધને ૧૪૪.
તથા આહારકચતુષ્કની સત્તા વિનાનાને પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૩. એક જીવની અપેક્ષાએ તેજ ગતિના બંધ કને ૧૪૧. અબદ્ધને ૧૪૧, સમ્યક્ત્વ મોહનીયન ઉવેલનારઃ પૂર્વબદ્ધાયુષ્ય અનેક જીવની અપેક્ષાએ ૧૪૨. એક છવની અપેક્ષાએ તેજ ગતિના બંધકને ૧૩૯ અન્ય ગતિના બંધકને ૧૪૦.
તથા મિશ્ર મેહનીયના ઉલક: પૂર્વબદાયુ: અનેક જીવની અપેક્ષાએ ૧૪૧, અન્ય ગતિનું આયુષ્ય બાંધનાર એક જીવની અપેક્ષાએ ૧૩૯, તે જ ગતિનું આયુષ્ય બાંધનારને ૧૩૮. અબદ્ઘાયુને પણું ૧૩૮.
તેઉ, વાઉમાં આહારક ચતુષ્ક ઉવેલે તે ૧૪૦. તથા સમ્યકુત્વ મેહનીય ઉવેલે ૧૩૯. ત્યાર બાદ જે મિશ્રમોહનીય ઉલે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org