________________
૩૯૦
૧૩૮ અને ત્યાર પછી દેવદિક અથવા નરકઠિક ઉવેલે ૧૩૬, અનેક જીવની અપેક્ષાએ ૧૩૮, ત્યાર પછી વૈક્રિયષક ગયે ૧૩૦. ઉચ્ચગોત્ર ગયે ૧૨૯. અને મનુષ્યદ્ધિક ગયે ૧૨૭,
આ સત્તા તેઉ વાયુમાંથી આવેલ અન્ય તિર્યંચને પણ અલ્પકાળ હોય. અન્ય સ્થાવરને ૧૩૦ સુધીની સત્તા, તેઉવાયુમાંથી ન આવ્યો હોય તે પણ હોય, તથા ૧૩૦ ની સત્તાવાળા મનુષ્પાયુ બાંધે તે ૧૩૧ ની પણ સત્તા હોય. ૩. મનુષ્યગતિ--
આ ગતિમાં અનેક જીવની અપેક્ષાએ પૂર્વબદ્ધાયુને ૧૪૮. અન્ય એકજ ગતિના બંધક એવા અનેક જીવની અપેક્ષાએ ૧૪૬. તેજ ગતિના બંધક એવા અનેક જીવની અપેક્ષાએ ૧૪૫. અબદ્ધને પણ ૧૪૫.
આહારકચતુષ્કની સત્તાવાળાઓને પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૭. અને તદ્ગતિના આયુષ્યના બંધકને ૧૪૪. અન્ય ગતિના બંધકને ૧૪૫. અબદ્ધને ૧૪૪.
સમ્યફ મોહનીયન ઉવેલનારને જે તે પૂર્વબદ્ધાયુ હેય તે. અનેક જીવની અપેક્ષાએ જિનનામ, આહારક ચતુષ્ક અને સમ્યકત્વ મેહનીય વિના ૧૪૨. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિના આયુધ્યના બંધકને ૧૪૦. તેજ ગતિના બંધકને ૧૩૯. અબદ્ધને પણ ૧૩૯. તથા દેવદિક કે નરકદિક ઉળેલ હોય તો પૂવબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ જિનનામ અને આહારક ચતુષ્ક વિના ૧૪૩,
સમ્યક્ત્વ મોહનીય ઉલે તે ૧૪૨, નરકદિક કે દેવદિક ઉવેલે તે અનેક જીવની અપેક્ષાએ ૧૪૨, એક જાતનું દ્રિક ઉવેલ અનેક જીવની અપેક્ષાએ ૧૪૦, તેજ ગતિના બંધકને ૧૩૭ અન્ય ગતિના બંધકને ૧૩૮. તેવી રીતે અનેક જીવની અપેક્ષાએ અનુક્રમે ૧૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org