________________
- એક જીવની અપેક્ષાએ વિચારતાં અન્યગતિના આયુષ્યના બંધકજીવને ૧૩૯ પ્રકૃતિ હોય, તે તદ્દગતિના આયુષ્યને બંધક જીવને ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય.
૮. અનાદિ મિથ્યાત્વી: વસપણું પામેલઃ અબહાદુર ભવ્ય. આવા જીવોની સત્તા બે પ્રકારે વિચારવી.
૧. સદ્દભાવ સત્તા. ૨. સંભવ સત્તા.
જે જીવો, તેજ ભવે મોક્ષમાં જવાના છે અને વિદ્યમાન કર્મ પ્રકૃતિઓની સત્તાવાળા છે, તે બન્ને પ્રકારના જીને સમાવેશ સદ્દભાવ સત્તામાં થાય છે.
જે જેને આયુષ્યના બંધને સંભવ છે, તે જીવોને સંભવ સત્તામાં સમાવેશ થાય છે.
સદ્દભાવ સત્તાવાળા જીવોને સમ્યક્ત્વ મોહનીય વિગેરે સાત અને ત્રણ આયુષ્ય, એ દસ પ્રકૃતિ વિના ૧૩૮ પ્રકૃતિની સત્તા હેય. તેમાં ભગવાતું જ આયુષ્ય હેય.
સંભવ સત્તાવાળા જેમાં (૧) અનેક જીવની અપેક્ષાએ ચારેય આયુષ્ય ગણવાથી ઉપરોક્ત સાત પ્રકૃતિ વિના ૧૪૧ પ્રકૃતિ હેય.
(૨) એક જીવની અપેક્ષાએ અન્ય ગતિના આયુષ્યના બંધકને ૧૩૯ પ્રકૃતિ હેય.
(૩) તગતિના આયુષ્યના બંધકને ૧૩૮ પ્રકૃતિની સત્તા હોય.
હવે, તે સર્વ ભાંગાઓને ગતિની અપેક્ષાએ વિચારીએ: ૧. નરકગતિ.
આ ગતિના છો મનુષ્ય અને તિય-ચાયુષ્ય જ બાંધી શકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org