Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
________________
• ૩૮૦
એટલે કે–તેઓના નીચે પ્રમાણે ભેદ પાડી શકાશે. - ૧-અનાદિ મિથ્યાત્વીઃ ત્રસપણું નહિ પામેલ: પૂર્વબદ્ધાયુ: ૨ અનાદિ મિથ્યાત્વી: વસપણું નહિ પામેલ: અમદ્વાચ: ૩ અનાદિ મિથ્યાત્વી: ત્રાસપણું પામેલ: પૂર્વબાયુ: ૪ અનાદિ મિથ્યાવી: વસપણું પામેલા અબદ્ધાયુઃ એ ચારેય ભવ્ય અને અભવ્ય: એમ કુલ આઠ.
હવે, ઉપરના ભેદોમાં સત્તા ઘટાવવી સુગમ થશે. સત્તા ઘટાવતા પૂર્વે એટલું સમજી લેવું કે- જેઓ ત્રસપણું કદી નથી પામ્યા, તેઓને-નરદિક, નરકદિક, દેવદિક, વૈક્રિય ચતુષ્ક: આહારક ચતુષ્ક, નરકાયુ, મનુષ્યાયુ, દેવાયું, સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય, ઉચ્ચગોત્ર તથા જિનનામ, એ એકવીસ પ્રકૃતિએ કદી પણ સત્તામાં ન હોય, તથા જેઓ અનાદિ મિથ્યાત્વી હોય, તેઓને સમ્યફવ મેહનીય, મિશ્રમેહનીય, આહારક ચતુષ્ક અને જિનનામ એ સાત પ્રકૃતિઓ સત્તામાં હોય જ નહિ. એક જીવને વધુમાં વધુ બેજ આયુષ્ય સત્તામાં હોય.
હવે, આપણે સત્તા વિષે વિચાર કરીએ :--
૧, અનાદિ મિથ્યાત્વી રસપણું નહિ પામેલા પૂર્વબદ્ધાયુઃ
આવા જીવોને ઉપરોક્ત એકવીસ પ્રકૃતિઓ વિના બાકીની ૧ર૭ પ્રકૃતિમાં સત્તામાં હેય. - ૨, અનાદિ મિથ્યાત્વી: ત્રપણું નહિ પામેલ: અબઠાયુઅભવ્ય
આવા જીને પણ ઉપર પ્રમાણેજ ૧૨૭ પ્રકૃતિઓ સત્તામાં હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421