SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૮૦ એટલે કે–તેઓના નીચે પ્રમાણે ભેદ પાડી શકાશે. - ૧-અનાદિ મિથ્યાત્વીઃ ત્રસપણું નહિ પામેલ: પૂર્વબદ્ધાયુ: ૨ અનાદિ મિથ્યાત્વી: વસપણું નહિ પામેલ: અમદ્વાચ: ૩ અનાદિ મિથ્યાત્વી: ત્રાસપણું પામેલ: પૂર્વબાયુ: ૪ અનાદિ મિથ્યાવી: વસપણું પામેલા અબદ્ધાયુઃ એ ચારેય ભવ્ય અને અભવ્ય: એમ કુલ આઠ. હવે, ઉપરના ભેદોમાં સત્તા ઘટાવવી સુગમ થશે. સત્તા ઘટાવતા પૂર્વે એટલું સમજી લેવું કે- જેઓ ત્રસપણું કદી નથી પામ્યા, તેઓને-નરદિક, નરકદિક, દેવદિક, વૈક્રિય ચતુષ્ક: આહારક ચતુષ્ક, નરકાયુ, મનુષ્યાયુ, દેવાયું, સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય, ઉચ્ચગોત્ર તથા જિનનામ, એ એકવીસ પ્રકૃતિએ કદી પણ સત્તામાં ન હોય, તથા જેઓ અનાદિ મિથ્યાત્વી હોય, તેઓને સમ્યફવ મેહનીય, મિશ્રમેહનીય, આહારક ચતુષ્ક અને જિનનામ એ સાત પ્રકૃતિઓ સત્તામાં હોય જ નહિ. એક જીવને વધુમાં વધુ બેજ આયુષ્ય સત્તામાં હોય. હવે, આપણે સત્તા વિષે વિચાર કરીએ :-- ૧, અનાદિ મિથ્યાત્વી રસપણું નહિ પામેલા પૂર્વબદ્ધાયુઃ આવા જીવોને ઉપરોક્ત એકવીસ પ્રકૃતિઓ વિના બાકીની ૧ર૭ પ્રકૃતિમાં સત્તામાં હેય. - ૨, અનાદિ મિથ્યાત્વી: ત્રપણું નહિ પામેલ: અબઠાયુઅભવ્ય આવા જીને પણ ઉપર પ્રમાણેજ ૧૨૭ પ્રકૃતિઓ સત્તામાં હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy