________________
૩૬૮
મિથ્યાત્વ સહકૃત સંલેશ-નરકગતિ, નરકાનુપૂવી, નરકાયુ, સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, હુંડક સંસ્થાન, તપ, છેવટહું સંઘયણ, નપુંસકદ, મિથ્યાત્વ. ૧૬ - સભ્યત્વ સહકૃત સંકુલેશ નિમિત્તક-જિન નામર્મ. ૧
અધ્યાપકે વિદ્યાર્થીઓ પાસે–કયા ગુણઠાણે બંધમાં કઈ કઈ પ્રકૃતિઓ હોય ? શા કારણે હોય? કઈ કઈ ન હોય ? શા શા કારણે ને હોય ? તેમજ ૧૨૦માંની દરેક પ્રકૃતિ કયા કયા ગુણસ્થાનક સુધી બંધમાં હોય, તેના વિસ્તૃત યંત્રો તૈયાર કરાવરાવી તેમાંના પ્રશ્નોના જવાબ વિદ્યાથીઓ સારી રીતે આપી શકે, અને યાદ રાખી શકે, તેવી રીતે વિષય બુદ્ધિમાં ઉતારી બરાબર તૈયાર કરાવવાથી વિદ્યાથીઓને વિષયમાં રસ પડશે. તેમજ ગ્રંથકાર કેટલી હદ સુધી તૈયારી કરવાનું સૂચવે છે? તે પણ સમજાશે. બુદ્ધિમાં ઉતારેલ વિષય પાકો અને સારી રીતે યાદ રહ્યો છે કે નહીં ? તે તરફ પણ અધ્યાપકે ખ્યાલ રાખી, બરાબર પફવ જણાય, તેજ આગળ વધવું જોઈએ. આ પ્રમાણે જ ઉદય-ઉદીરણા તથા સત્તામાં પણ કરવું. ઇતિ શ્રીકમસ્તવ કર્મગ્રન્થ પ્રદીપે-બંધાધિકારઃ
૨ ઉદયાધિકાર :૧૩ મી ગાથા–
કઈ પણ કમ જે સમયે બંધાય, તેજ સમયથી તેની સત્તા શરૂ થાય છે. અને જે કર્મને જેટલે અબાધાકાળ હોય, તેટલે પૂરે થતાં જ તે કર્મો ઉદયમાં આવવા માટે કર્માદળોની નિક નામની એક જાતની રચના થાય છે. અને નિષેકના આગળના ભાગમાં કર્મો ઉદયાવલિકામાં પેસીને ઉદયમાં આવી ફળ બતાવવા માંડે છે. અને, ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org