________________
૩eo જેને ઉદયમાં આવવાને વખત પૂરે થયે ન હૈય, છતાં તે કર્મો આત્માના કરણવિશેષથી–અધ્યવસાયવિશેષથી ઉદયાવળિકામાં પ્રવેશ કરી ઉદયમાં આવવા લાગે, તે ઉદીરણા કહેવાય છે.
સમ્યક્ત્વ મોહનીય કમને ઉદય ૪ થી ૭ મા સુધી જ હોય છે. જિન નામકર્મને રદય ૧૩–૧૪ ગુણસ્થાનકે હેય છે, અને પ્રદેશદય ૪ થી શરૂ હોય છે. - ૧૪ મી ગાથા–
નરકનુપૂવીને ઉદય ન હેય-પશમિકસમ્યફત્વ વમતાં સાસ્વાદન ગુણઠાણે રહેલે નરકગતિમાં જાય નહી; મિથ્યાત્વ પામીને જ જાય. એટલે નરકગતિમાં જતાં સાસ્વાદન ગુણઠાણું ન હોવાથી નરકાસુપૂવીને ઉદય ન હોય.
મિથ્યાત્વી હોય–સૂક્ષ્મ, લબ્ધિ અપર્યાપ્ત, અને સાધારણ મિથ્યાત્વી જ હોય.
૧૭ મી ગાથા
જાતિ સ્વભાવે જ-જ્ઞાતા ધર્મ કથાંગમાં નંદમણીયારને જીવ દેડકે થાય છે; તેને સશ્વ પાણાઇવાય પચફ ખામિ પાઠને ઉચ્ચાર કરીને અનશન કરાવાય છે, તે પણ દેશવિરતિના પરિણામ રૂપજ સમજવું. સર્વવિરતિપણું જે તિર્યંચને હોય, તે કેવળજ્ઞાનને પણ સંભવ માનવ પડે.
૧૯ મી ગાથા
સીવેદ=સ્ત્રીવેદના અધ્યવસાય સ્થાનમાં અવસ્થિત પ્રથમ સ્ત્રી, પક્ષ અને નપુંસક વેદને ક્ષય કરે; પુરુષવેદમાં અવસ્થિત તે પુરુષ સ્ત્રી અને નપુંસક વેદ ખપાવે. નપુંસકવેદમાં અવસ્થિત નપુંસક, સ્ત્રી અને પુરુષ વેદ ખપાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org