________________
સ્પર્શ, હોય છે જુદા જુદા ભાગમાં અને અવયવોમાં પણ જુદા જુદા હોય છે. કેટલાકમાં બધાયે હોય છે. પરંતુ મુખ્યતાની અપેક્ષાએ અમુક જીવમાં અમુક રંગ, એમ કહેવાય છે. દાખલા તરીકે –ભમરો કાળો કહેવાય છે. પણ તેનું મોટું પીળું હોય છે. તેના શરીરમાં લેહી વિગેરે લાલ પણ હોય છે. પિપટ લીલો પણ તેની ચાંચ લાલ, કાંઠલે કાળો હોય છે.
- માણસના શરીરમાં લેાહી–લાલ, પીત્ત–પીળું, ચરબી ધળી, વાળ કાળા, નસો લીલી, એજ પ્રમાણે પીત્ત કડવું, કફ ખારે કે મીઠે હોય છે. તીર્થંકર ભગવંતે, પતિની સ્ત્રી વિગેરેનાં શરીરો સુગંધી હોય છે. ત્યારે માછીમાર વિગેરેનાં દુર્ગધથી ભરેલાં હોય છે. કસ્તુરીયા મૃગ સુગંધી હોય છે. ભૂંડ દુર્ગધી હોય છે. વિગેરે. ૯૮. ૧-૧ રક્ત વર્ણ નામકર્મ–શરીર લાલ રંગનું કરનાર કમં. ૯૯. ૧-૨ નીલ વ નામકમ-4, લીલા ,, , ૧૦૦. ૧-૩ પીત વણું નામકર્મ-, પીળા ,, ,, ,, ૧૦૧. ૧-૪ કૃષ્ણ વર્ણ નામકર્મ–, કાળા , , ,, ૧૦૨. ૧-૫ શ્વેત વર્ણ નામકર્મા , ધેળા ,, , , ૧૦૩. ૨–૧ સુરભિ ગંધ નામકર્મ, સુગંધી ,, ,, ૧૦૪ ૨-૨ દુરભિગધ નામકર્મ– દુર્ગધી ,, ,, ૧૫. ૩-૧ મધુર રસ નામકમ-શરીર ગળ્યું કરનાર કર્મ. ૧૦૬. ૩-રે તિક્ત સ નામકર્મા–શરીર કડવું કરનાર કર્મ, ૧૦૭ ૩-૩ કટુ રસ નામકર્મશરીર તીખું કરનાર કમ. ૧૦૮. ૩-૪ કષાય રસ નામક મં—શરીર તૂરું કરનાર કર્મ. ૧૦૯ ૩-૫ લવણ રસ નામકર્મ–શરીર ખારું કરનાર કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org