________________
૩૧૮
ત્રીજે ૧૦૦, એથે ૧૦૪, પાંચમે ૮૭. છ ૮૧.
પણ એટલું વિશેષ છે, જે–અપ્રમાદિક સાત ગુણઠાણુને વિષે એ ઉદયની પ્રકૃતિ કહી છે, તે ત્રણ પ્રકૃતિએ ઓછી કરવી.
પ્રમત્તને અંતે પાંચને અંત ઉદયે કહ્યો છે, તે-ઈહાં ઉદીરણુએ આઠને અંત કરે. તે આઠ કહે છે–
સાતા ૧ઃ અસાતા ૨, આહાર, શરીર ૧૯, આહારકે પાંગ ર નિકાનિદ્રા ૧૦ પ્રચલા પ્રચલા ૨૪ થીગુદ્ધિ ૩ઃ એ થીણુદ્વિત્રિક અને મનુષ્યાયુ ૧.
એ આઠ પ્રકૃતિ પ્રમત્ત લગેજ ઉદીર, પછી ઉકીરે નહિ.
વેદનીય છે. અને મનુષ્યાય ૧: એવં ૩ સઘળે ઓછી કરવી ત્યારે–
અપ્રમત્ત ૭૩, અપૂર્વકરણે ૬૯, અનિવૃત્તિઓ ૬૩, સૂમસપરા પ૭, ઉપશાંતે પદ, ક્ષીણમાહને દ્વિચરિમે ૫૪. છેલ્લે સમયે પ૨, સયોગિએ ૩૯ ની હરીરાણા અને ચઉદમે અયોગી ગુણઠાણે-અયોગ ભગવાન ઉદીરણા રહિત હોય.
ઉદીરણા તે–ચોગત કરણ વિશેષ છે. અને તે તે અયોગી છે, તે માટે તેમને ઉદીરણા ન હોય. ૨૩-૨૪
( ઉsfધકાર સત્તા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org