________________
૩૨૯
દર્શનાવરણીય નાણ=પાંચ જ્ઞાનાવરણીય વિશ્ર્વ=પાંચ અંતરાયને અંતે=અંત થાય) ૩૦
ગાથાથ સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે એક બે, લોભને અંત થવાથી લોણુમેહ ગુણસ્થાનકના દ્વિચારમ સમયે એક એક, અને બેનિદ્રાને ક્ષય થવાથી છેલ્લે સમયે નવાણું. ચાર દશનાવરણીય તથા જ્ઞાનાવરણીય અને અંતરાયનો ક્ષય થવાથી-૩૦
વિશેષાર્થ – દશમે સમસપરાય ગુણઠાણે ૧૦૨ની સત્તા રહે.
ત્યાર પછી, સંજવલન લેભને ક્ષયે બારમા ક્ષીણમેહના છેલ્લા થકી આગળના સમયે એક એકની સત્તા હેય.
ક્ષપકશ્રેણિવાળા દશમાથી બારમે જ જાય, પણ અગ્યારમું ગુણઠાણું ફરસે નહીં.
ત્યાર પછી–બે નિદ્રાને ક્ષયે નવાણું પ્રકૃતિ બારમા ગુણઠાણને છેલે સમયે સત્તાએ હોય.
ત્યાર પછી-ચાર દર્શનાવરણય, પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અંતરાય, એ ચૌદ પ્રકૃતિનો અંત થ ય, ત્યારે–-૩ના
૧૩ મે અને ૧૪ મે ગુણસ્થાનકે સત્તા-- gori -નોન કન્નોનસુ-રિમે તેવ-રવા-ધ-તુ afસરક–વને-રસ-તy-ધ-સંવાથ-પ-નિમિનારૂ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org