________________
૩૩૪
સ્થને ન હોય. તે માટે–ઉદયના અભાવ થકી અયોગિને દ્વિચરિમ સમયે ૭૩ને ક્ષય કરે, અને છેલ્લે સમયે ૧૨ને ક્ષય થાય. કૃતિ માનતા.
એ બારે પ્રકૃતિને લય કરીને સિદ્ધિપદ (મિક્ષપદ) પ્રત્યે જે ભગવંત પામ્યા, તે–દેવેંદ્ર કહેતાં ચેસઠ ઈંદ્રવંદિત; તથા દેવેન્દ્રસૂરિએ વંદિતઃ એવા શ્રી મહાવીરદેવ, તે પ્રત્યે વાં–હે ભવ્યજને ! તમે કાયાવડે પ્રણ.
એવા પ્રકારે શ્રી મહાવીરની સ્તુતિ કરી. ૩૪ એ પ્રકારે કર્મસ્તવને વિષે સત્તાને અધિકાર સંપૂર્ણ
થયે.
_ રૂતિ સત્તાધિકાર છે. श्रीमत्कम्र्मग्रन्थे, स्तबुकार्थो वृत्तितः सुगमरीत्या । बुध-जीवविजय विहितःकर्म स्तव नामकस्य पूर्तिमगात्॥१॥
| ત તા-દ્વતીય-ર્મગ્રન્યા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org