________________
૩૬
વાય છે. અહી` કષાય શબ્દ સામાન્ય રીતે મેાહનીયક્રમનું ઉપલક્ષણ છે.
અંધના કારણેામાં યેાગ અને મેહનીય ક` ખાસ છે. તેને અનુસરીને જે ગુરુસ્થાનકે જે જાતના નિમિત્તો હોય, તે પ્રકારના મ' અધાય છે.
દાખલા તરીકે પ્રકૃતિ યોગનિમિત્તક જ સહકારની જરૂર હાય છે.
વેદનીય કમમાંની સાતા વેદનીય કમ– બંધાય છે. અસાતાના બંધમાં કષાયના
હવે, મેાહનીય કમ નિમિત્તક થતા બંધના–પ્રમાદસહકૃત, અપ્રમાદ સહષ્કૃત એવા ભેદ પડે છે. તથા માહનીયના સૂક્ષ્મ સપરાય, બાદર સપરાય, બાદરમાં પણ નિવૃત્તિ-અનિવૃત્તિ, યથાપ્રવૃત્તિ, અપૂવ કરણ–અપૂર્ણાંકરણ, પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય, અનંતાનુબધીય, મિથ્યાત્વ, વિગેરે નિમિત્તો બને છે, તથા સમ્યક્ત્વ સહકૃત સ ફ્લેશ પણ બંધમાં નિમિત્ત રૂપ બને છે.
આ ઉપરથી સમજી શકાશે કે—જે ગુણસ્થાનકે જેટલા નિમિત્તોના સંભવ છે, તે ગુણસ્થાનકે તે નિમિત્તોથી બંધાતી સ` કર્મીપ્રકૃતિ બંધાય છે.
નિમિત્તવાર કેમ પ્રકૃતિઓ
યાગ નિમિત્તક-સાતા વેદનીય ૧
સૂક્ષ્મસ’પરાય સહષ્કૃત સફૂલેશનિમિત્તક—ચક્ષુ : અચક્ષુઃ અવધિઃ કેવળઃ દશનાવરણીય. મતિ: શ્રુતઃ અવધિ; મન: પર્યાય: અને કેવળ: જ્ઞાનાવરણીય. પાંચ અંતરાય, ઉચ્ચગોત્ર, યશનામ કમ ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org