________________
૩૬૫
પ્રકૃતિઓ ન હોય. કેમકે–તેઓ તે દેવગતિનું આયુષ્ય બાંધે છે. બીજ કષાયને દેશવિરતિમાં ઉદય ન હોય, માટે બંધ પણ ન હોય, ઘણે ભાગે જેને ઉદય હોય તે ક્ષાયને બંધ તેના બળથી હવાને સામાન્ય નિયમ છે.
૩ જા પ્રત્યાખ્યાનીય-છ ગુણઠાણે ત્રીજા કવાયને ઉદય નથી હોતે, માટે બંધ પણ ન હોય. ૭ મી ગાથા
૬ પ્રકૃતિને ભુછેદ-એને પ્રમાદનિમિત્તક બંધ થતા હેવાથી અપ્રમત્તમાં ન હોય. તથા આયુષ્ય કમને બંધ પણ અમુક સંક્ષેશ ૬ કા સુધી છે. ૭ મે નથી. ૮ મી ગાથા—
ઘોલના પરિણામ એટલે તથાવિધ અસ્થિર, અશુદ્ધ, સંકલિષ્ટ અધ્યવસાયઃ એ સવને એક ભાવાર્થ છે.
૯-૧૦ મી ગાથા
અપૂવકરણ ગુણસ્થાનકે-સંસારભ્રમણહેતુક ગતિ પ્રોગ્યમાંની દેવગતિ પ્રાયોગ્ય પણ નામકર્મની ૩૦ પ્રકૃતિને અંત કરે છે, કેમકે–તે ગુણસ્થાનકે ઉપશમશ્રેણિ કે ક્ષપોણિની પૂર્વ ભૂમિકા રચાય છે. તેથી કેટલીક મોહનીય કમની પ્રકૃતિએની ઉપશમના તથા પણ થતી હોય છે, એટલે પરિણામની વિશુદ્ધિ પણ અપૂર્વ હોય છે. ૧૨ મી ગાથા
કષાયના ઉદયનિમિત્ત થતા કમબંધ સાપરાયિક કમબંધ કહેવાય છે. અને બાકીનો ગપ્રત્યયિક-ગનિમિત્તક-બંધ કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org