________________
૩૪૭
જ વીતરાગ છદ્મસ્થના બે પ્રકાર પડી શકે છે.
૧ ઉપશાંત મહી (૧૧ મું) ૨ ક્ષીણમેહી (૧૨ મું) ૫ સરાગી છદ્મસ્થના બે પ્રકાર પડી શકે છે. ૧ સૂત્મકવાયી
૨ બાદરપાયી.
૬ બાદર કપાયીના બે પ્રકાર છે–
૧ મિથ્યાત્વી
૨ સમ્યકત્વી
૭ સમ્યકત્વી બાદર કષાયીના ત્રણ પ્રકાર છે.
૧ સાસ્વાદન-સમ્યકત્વથી પડી મિથ્યાત્વ તરફ જતે. ૨ મિશ્ર.
૩ સમ્યકત્વી.
૮ અથવા બાદર કષાયીના બે ભેદ છે ૧ અવિરતિ.
૨ સવિરતિ ૯ અવિરતિના ચાર ભેદ છે. ૧ મિથ્યાત્વ યુક્ત
૨ સાસ્વાદનયુક્ત. ૩ મિશ્રયુક્ત.
૪ સભ્યત્વ સહિત. ૧૦ સભ્યત્વ સહિત બાદરકષાયી સવિરતિના બે ભેદ છે. ૧ દેશવિરતિ
૨ સર્વવિરતિ. અથવા સમ્યકત્વી બાદર કવાયીના બે પ્રકાર છે.
૧ અવિરતિ (૪થું ગુણસ્થાનક) ૨ સવિરતિ (પાંચમાથી), ૧૧ સવિરતિના બે પ્રકાર છે
૧ દેશવિરતિ (પાંચમું) ૨ સર્વવિરતિ (૬ ટુઠા થી) ૧૨ સર્વવિરતિ બાદર કષાયીના બે પ્રકાર છે. ૧ પ્રમત્ત (૬ ટૂંકું,)
૨ અપ્રમત્ત (૭ માથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org