________________
૩પ૦
૭ મે પગથિયે–તેજ મુનિ મહારાજાએ ધ્યાનમાં જાગ્રત , પરિષહ સહન કરવા છતાં, અપ્રમત્ત ભાવે રહેલા બતાવી શકાય, છટ્ઠા–સાતમા વચ્ચે આવ-જા કરતા હોય.
૮ મે પગથિયે–૮મું પૂરું થતાં અને નવમાની શરૂઆતમાં બે નિસરણી ગોઠવી શકાય. એક ૧૧ મા સુધી, અને એક બારમા સુધી. તે બેમાંની કેઈપણ એક નિસરણી ઉપર ચડતાં પહેલાં પાંચ અપૂર્વ ઘટનાઓ કરી તે ઉપર ચડવાની તૈયારી કરતા મુનિ મહાભાઓ બતાવી શકાય.
૯ મે પગથિયે–એ નિસરણીના જુદા જુદા પગથિયાં બતાવી શકાય છે જે પ્રકૃતિએને નવમાના જે જે ભાગે ઉપશમ કે ક્ષય થાય તેને લગતા અધ્યવસાયસ્થાનકે રૂપી પગથિયાં ગોઠવી શકાય.
એક મુનિ મહારાજ ઉપશમશ્રણ ઉપર ચડતા હોય. અને એક ક્ષપકશ્રેણી ઉપર ચડતા હોય એમ બતાવી શકાય.
૧૦ મે પગથિયે-બનેયને સહેજ લેભનો ઉદય હોય, તેવા ભાવયુકત બતાવી શકાય.
૧૧ મે પગથિયે-ચડેલા તદ્દન ઉપશમભાવમાં લીન બતાવી શકાય. અને ઠેઠ ઉપરને પગથિયેથી સંયમસ્થાનરૂપી દેરી હાથમાંથી છુટી જવાથી અને મેહનીયરૂપી પિત્તને ઉછાળે આવવાથી ચકરી આવતી હોય, તેમ બતાવી પડતા બતાવી શકાય.
૧૨ મે પગથિયે-સડસડાટ ચડતા હોય, અને મેહનીય કર્મોની રેત અને મેલ નીચે ખર્ચે જતા હોય, તેમ તેમ હલકા થવાથી ઉપર ચડી જાય. અને તદ્દન મેહનીય વિનાના હોવાથી તદિન આનંદી અને ઉજજવળ આત્માવાળા બતાવી શકાય.
૧૩ મે પગથિયે-સમવસરણમાં બેઠેલા, કેવળજ્ઞાન–પ્રભાવથી દીપતા, કાલેલકમાં પ્રકાશ પાડતા, ભવ્ય લેક તેને પૂજતો હોય,
Jain Education International
mational
For Private & Personal Use Only
www.jainelibrary.org