________________
૩૬૨
A
આવવાની તૈયારી કરે છે. અને તુરત જ અધ્યવસાય ત્યાંથી નીચે ઉતરવા માંડે છે. એટલે અનુક્રમે ૧૦ મે ૯ મે ૮ મે થઇને વખતે ૭-૬-૫-૪-૨-૧ પણ પહેાંચી જાય છે. અને આયુષ્યને ક્ષય થયે પડે તે ૪ થે આવીને અનુત્તર વિમાનમાં પણ ઉત્પન્ન થાય છે.
૧૨ મુ. ગુણસ્થાનક
મોહનીય કતા સર્વથા ક્ષય થયા પછી જ આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. એમ મૂળભૂત મોહનીય ક`ના નાશ થયા પછી ખીજા કર્માનાં મૂળ કપી ઉઠે છે. અને અંતમુદતમાંજ જ્ઞાનાવર ણીય, દર્શોનાવરણીય અને અંતરાય એ બાકીના ત્રણ તીર્માંતે ક્ષય થઈ જાય છે, ને તુરત કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
૧૭ મુ" ગુણસ્થાનક
કેવળજ્ઞાન પ્રાપ્ત થાય એટલે ૧૩ મુ' ગુણસ્થાનક પ્રાપ્ત થયુ જ ગણવાનું, તે ગુણસ્થાનકે વધારેમાં વધારે કાંઈક ન્યૂન ક્રોડ પૂર્વી સુધી કેવળીભગવાન વિચરી શકે છે, તેમાંના તી કર ભગત્રાન હોય, તે તીય સ્થાપે છે અને દેશના આપીને તીથ પ્રવર્તાવે પણ છે. હવે, કોઇ કેત્રળી ભગવંતને જો આયુષ્ય કર્મ કરતાં બાકીના ૩ અઘાતી કર્મા વધારે હોય, તે તેને ખપાવવા એટલે આયુષ્ય જેટલાં કરવા, ૧૩ માના છેલ્લા અંતમુ ત પહેલાં તે આઠ સમયને કેવળી ઘાત કરીને કર્મો ખપાવી. આયુષ્ય કઈં જેટલા રાખે છે, જેને આયુષ્ય પૂરું થતાં જ બધાં કમ" ખપી જઈ શકે તેટલાં સરખાં હૈય, તેમને સમુદ્ધાત કરવાની જરુર પડતી નથી. સમુદ્ધાતનુ ૨૨રૂપ સમજવું.
સમુ
પર તુ
પછી છેલ્લુ અંતમુ ત બાકી રહે છે, ત્યારે દરેક કેવળી આયા કાકર્ણ કરે છે. એ આયાજીકાકરણમાં શુકલ ધ્યાનની ઉજ્વછતાંના બળથી યોગના સ્થૂલ અને સૂક્ષ્મ ટુકડા કરે છે, અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org