________________
રૂપા
બાર પર્ષદામાં દેશના આપતા હોય, અને શાસન પ્રવર્તાવતા હોય મેહ ચેર ભાગ હેય, મિથ્યાત્વમેહ મોટું સંતાડતો હોય, અને કેવળીભગવાન પોતે દુનિયામાંથી ભાગવાની તૈયારી કરતા હોય. તેવી ઘટના બતાવી શકાય.
૧૪ મે પગથિયે–પવાસને બેઠેલા મુનિઓ નિષ્પકંપ ધ્યાનમાં લીન હોય, શરીરના બે ભાગ જેટલા ભાગમાં ઘન આત્મા ગોઠવાત હેય, અને શરીરમાંથી છુટો પડી ઉપર જવાની તૈયારી કરતો હોય તેમ બતાવી શકાય.
છેવટે ૧૫ મા પગથિયા ઉપર મોક્ષમદિરમાં આત્મ–સુખમાં મગ્ન થઈ બિરાજમાન હોય, તેમ બતાવી શકાય.
આ પ્રમાણે ચૌદ પગથિયાં ચડીને મેક્ષરૂપી મંદિરમાં આત્મા બિરાજમાન બતાવીને ચૌદ ગુણસ્થાનકેન વિકાસક્રમ બાળ વેને સમજાવી શકાય.
વિવેચનમાં ટુંકામાં બતાવવામાં આવેલ ચૌદ ગુણસ્થાનકના સ્વરૂપમાં આવતા કઠિન શબ્દોના અર્થ તથા સમજવા જેવી હકીકતો નીચે પ્રમાણે આપી અભ્યાસીઓને સરળતા કરી આપી છે.
૧. શુદ્ધિને પ્રક, અશુદ્ધિને અપકર્ષ, અશુદ્ધિને પ્રકર્ષ, શુદ્ધિને અપકર્ષ પ્રકઈ–વધારે, અપકર્ષ–ઘટાડે, ઓછાશ.
૨. પ્રતિપત્તિ-સ્વીકાર, સમજ. “સર્વ જીવોને અક્ષરનો અનં. તમો ભાગ હંમેશાં ઉઘડો હોય છે. જે તે પણ અવરાઈ જાય, તે જીવ અજીવપણું પામી જાય.” (તેમ તે કદી બની શકે જ નહીં)
યથાર્થમતિ-ખરું જ્ઞાન. પૃચ્છક-પ્રશ્ન કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org