________________
૩પર
: “સૂત્રાર્થના એક પદની પણ અશ્રદ્ધા રાખે તે મિથ્યાદષ્ટિ સમજવો.” ' “સૂત્રમાં બતાવેલ એક પદ કે અક્ષરને જે અસહતે હેય બાકી બધું સહતે હોય, તે પણ જમાલિની પેઠે મિથ્યાદષ્ટિ સમજવો, કેમકે–વાસ્તવિક રીતે પ્રભુના વચનમાં વિશ્વાસ થવાથી તે મિધ્યદષ્ટિ ગણાય.”
પુલ પરાવર્તનનું સ્વરૂપ નવતત્વમાં ટુંકામાં આપેલ છે. વિશેષ પાંચમા ક્રમમાં આવશે.
બીજુ ગુણસ્થાનક નદી ધોલના-નદીમાં અથડાવું. અનાગપણું–રાદા વિના. યથાપ્રવૃત્તિકરણ નામનું સમક્તિ પામતાં પહેલાંનું કરણઆત્માને પ્રયત્ન વિશેષ. ધન–ઘણાં અત્યંત. દુર્ભેદ્યન ભેદાય તેવી ગાંઠ, અત્યન્ત તીવ્ર રસવાળું મિથ્યાત્વ મોહનીય કર્મ.
“જ્યાં સુધી ગાંઠ છે, ત્યાં સુધી પહેલું, તેને ભેદ કરે, ત્યારે બીજું, અને જેની પછી તુરત જ સમ્યકત્વ પ્રાપ્ત કરી લેવાય છે, તે વખતે ત્રીજુ-અનિવૃત્તિકરણ હોય છે.”
ઉપશમ સમકિત પામવાને કમ–
૧ અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય જીવ-જે સમક્તિ પામવાને હોય, તે ત્રણ કરણ કરે છે.
૧ યથાપ્રવૃત્તિકરણ ૨. અપૂવકરણ ૩. અનિવૃત્તિકરણ - યથાપ્રવૃત્તિકરણ-આયુ : સિવાયના સાત કર્મની-પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ન્યૂન એક કડાકડી સાગરોપમની સ્થિતિ રાખે છે. અર્થાત ઘણી સ્થિતિ ઓછી કરી નાખે છે. છતાં મિથાત્વ મોહનીય કમના તીવ્ર રસ રૂપી ગાંડ હોય છે, તે રસ કદી ઓ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org