Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૪૮
૧૩ અપ્રમત્ત આદર કાયિસવિરતિના એ પ્રકાર છે. ૧ યથાપ્રવૃત્તિ કરણ [પૂર્વકરણ] (છ મુ.) ૨ અપૂર્વકરણ (આઠમાથી)
૧૪ અપૂ`કરણ બાદર કષાયી સવિરતિંત એ પ્રકારના છે. ૧ નિવૃત્તિ (૮ મુ'.) ૨ અનિવૃત્તિ (૯ મુ)
આ રીતે તથા બીજી પણ અનેક રીતે ભેદો પાડી શકાય છે—
પ્રમત્ત (૧ થી છ સુધી) અપ્રમત્ત (૭થી ૧૪મા સુધી) નિવૃત્ત (૧ થી ૮ સુધી) અનિવૃત્ત (૯ થી ૧૪ સુધી)
પૂર્વીકરણ (૧ થી ૭ સુધી) 9 અપૂર્વકરણ (૮ મુ` કે ૮થી૧૪ સુધી) બાદરકષાય (૧ થી ૯મા સુધી)
સુક્ષ્મષાય (૧૦ મુ` જ) સરાગ (૧ થી ૧૦ મા સુધી) વીતરાગ (૧૧ થી ૧૪ સુધી)
છદ્મસ્થ (૧ થી ૧૨ સુધી) ક્રેલિક (૧૩ થી ૧૪ સુધી) અવિરત (૧ થી ૪ સુધી) સવિરત (૫ થી ૧૪ સુધી) સયેાગી (૧ થી ૧૩)
મિથ્યાત્વયુક્ત (૧ લુ') મિથ્યાત્વરહિત (૨ થી ૧૪ સુધી) સર્વાંવિતિ (૬ થી ૧૪મા સુધી) અલ્પવિરતિ (૫ મુ.)
અયોગી (૧૪ મુ' જ) વિગેરે રીતે વિદ્યાથીઓને ગુણસ્થાનકાની ગોઠવણની ખુશ્રી સમવવી.
આ રીતે વિવિધ આધ્યાત્મિક યોગ્યતાવાળા જીવને સંકલનાઅહ્ન ચૌદ સ્થાનમાં વ્હેંચી નાંખેલ છે, આમ ચૌદ ગુણસ્થાનકાને ક્રમ કેટલા ખુબી ભરેલા છે? અને તેની ગોઠવણમાં કેટલી બુદ્ધિમત્તા છે ? તે સમાશેઃ બાળવાને સમજાવવા ગુણસ્થાનકોનુ સ્વરૂપ સમજાવનાર ચિત્ર નીચે પ્રમાણે દોરી શકાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org