SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ જ વીતરાગ છદ્મસ્થના બે પ્રકાર પડી શકે છે. ૧ ઉપશાંત મહી (૧૧ મું) ૨ ક્ષીણમેહી (૧૨ મું) ૫ સરાગી છદ્મસ્થના બે પ્રકાર પડી શકે છે. ૧ સૂત્મકવાયી ૨ બાદરપાયી. ૬ બાદર કપાયીના બે પ્રકાર છે– ૧ મિથ્યાત્વી ૨ સમ્યકત્વી ૭ સમ્યકત્વી બાદર કષાયીના ત્રણ પ્રકાર છે. ૧ સાસ્વાદન-સમ્યકત્વથી પડી મિથ્યાત્વ તરફ જતે. ૨ મિશ્ર. ૩ સમ્યકત્વી. ૮ અથવા બાદર કષાયીના બે ભેદ છે ૧ અવિરતિ. ૨ સવિરતિ ૯ અવિરતિના ચાર ભેદ છે. ૧ મિથ્યાત્વ યુક્ત ૨ સાસ્વાદનયુક્ત. ૩ મિશ્રયુક્ત. ૪ સભ્યત્વ સહિત. ૧૦ સભ્યત્વ સહિત બાદરકષાયી સવિરતિના બે ભેદ છે. ૧ દેશવિરતિ ૨ સર્વવિરતિ. અથવા સમ્યકત્વી બાદર કવાયીના બે પ્રકાર છે. ૧ અવિરતિ (૪થું ગુણસ્થાનક) ૨ સવિરતિ (પાંચમાથી), ૧૧ સવિરતિના બે પ્રકાર છે ૧ દેશવિરતિ (પાંચમું) ૨ સર્વવિરતિ (૬ ટુઠા થી) ૧૨ સર્વવિરતિ બાદર કષાયીના બે પ્રકાર છે. ૧ પ્રમત્ત (૬ ટૂંકું,) ૨ અપ્રમત્ત (૭ માથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy