________________
ગાથા ૧ લી
મગરે આકાશપ્રદેશ ઉપર જે આત્માના જે પ્રદેશે! રહેલા હાય, તે આત્મપ્રદેશ ત્યાંજ રહેલી કામણ વણાઓને યોગ અને અધ્યવસાયના બળથી ખેંચીને પોતાની સાથે દૂધ અને પાણીની માફક મેળવે, તે અંધ, અને એ રીતે બંધાયેલી કામણુ વા જ્યારથી બધાય અને જ્યાં સુધી છુટે નહી', ત્યાં સુધી કર્મ કહેવાય. ઉદ્દય-જે કર્મની જેટલી સ્થિતિ બંધાઈ હાય, તે પ્રમાણે, અથવા અપવ નાર્દિક કરણાએ કરીને એચ્છી થઈ ગઈ હોય, કે વધી હાય, તે પ્રમાણે બરાબર વખતસર કમનુ ઉદ્દયાન્તિકામાં પ્રવેરા થઈ તે વેદન થવું, તે ઉદય.
૩૪૩
ઉદીરણા–ઉદયકાળ પ્રાપ્ત થયા વિના જ જીવના તે કાળના સામર્થ્ય વિશેષના બળથી કર્માંતે ઉદયાવલિકામાં પ્રવેશ કરાવીને પરાણે ઉદયમાં લાવવાં, તે ઉદારણા.
સત્તા-કાણુ વણાએ બંધ પામીને તે તે માઁ તરીકેનુ સ્વરૂપ પ્રાપ્ત કર્યુ હોય છે. અથવા સક્રમાદિકે કરીને તે તે ક્રમ તરીકેનું સ્વરૂપ પ્રાપ્ત કર્યુ” હોય છે, એમ જે કર્માંનું જે વખતે જે સ્વરૂપ પ્રાપ્ત થયું હોય, તે સ્વરૂપે જ અવસ્થાન—કાયમ ટકી રહેવું તે સત્તા.
દાખલા તરીકે-૧ મનુષ્ય ગતિઃ અને મનુષ્યાનુપૂર્વી એ એ મ બંધાયા હોય તો તે બન્નેયે બધથી પોતાનુ સ્વરૂપ પ્રાપ્ત કર્યુ” ગણાય. અને બન્નેય તે સ્વરૂપે જ્યાં સુધી રહે ત્યાં સુધી તે અન્તેયની સત્તા ગણાય.
૨. હવે બંધ થયા પછી, જો મનુષ્યાનુપૂર્વી" સ્વાતિમાં એટલે મનુષ્ય ગતિકમ'માં સક્રમી જાય, તે આનુપૂર્વી" કમ'નું સ્વરૂપ મટી ગયું. અને મનુષ્ય ગતિમાં તેને સંક્રમ થવાથી મનુષ્યગતિ
મે
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only